Gujarat Visit/પીએમ મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન 9 માર્ચે પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે ઓસ્ટ્રેલિયાના PM તથા PM મોદી ક્રિકેટ મેચ જોશે અમદાવાદ નમો સ્ટેડિયમ ખાતે નીહાળશે મેચ ભાજપના વિધાનસભા વાઇઝ કાર્યકર્તા નિહાળશે મેચ 500 કાર્યકરો લાવવાની જવાબદારી ધારાસભ્યોને વિધાનસભા વાઇસ કાર્યકરોને લાવવાની જવાબદારી
Ahmedabad/વસ્ત્રાલની BOB બેંક પાસે ચિલઝડપ ગણતરીના કલાકોમાં પોલીસે ભેદ ઉકેલ્યો રૂપિયાની લેતી-દેતી દરમ્યાન ચિલઝડપ કરી શખ્સો ફરાર સિનિયર સિટીઝન પાસેથી રૂ. 5 લાખ ઝુંટવી ફરાર થયા રામોલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી CCTVના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા બે આરોપીને પકડી રામોલ પોલિસે રૂપિયા રિકવર કર્યા
Gandhinagar/પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન કેબિનેટ બેઠક બાદ ઋષિકેશ પટેલનું નિવેદન બેઠકમાં ડુંગળી અને બટાકાના વાવેતરની સમીક્ષા કરાઇ બન્નેના વાવેતર કરનાર ખેડૂતો માટે વિચારણા કરાશે ઘઉંની સાથે બાજરી, રાગીની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે આજ થી 31 માર્ચ સુધી ઓનલાઈન નોંધણી શરૂ ભૂતકાળની જેમ ઓનલાઈન પ્રક્રિયા બાદ ટેકના ભાવે ખરીદી થશે MSP જે જાહેર થયેલી છે એમાં ખરીદવાનું સરકારે નક્કી કર્યું તા.14 માર્ચથી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થશે
Agriculture/કેબિનેટમાં ડુંગળી અને બટાકાના વાવેતરની કરાઈ સમીક્ષા બન્નેના વાવેતર કરનાર ખેડૂતો માટે વિચારણા કરાશે રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે કરશે ખરીદી ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની કરશે ખરીદી 1થી 31 માર્ચ સુધી કરાવી પડશે ઓનલાઈન નોંધણી ઘઉંની ₹2125ના પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી બાજરીની ₹2350 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી જુવાર ₹2970 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી રાગી ₹ 3578 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી મકાઈની ₹1962 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી
Ahmedabad/વટવામાં બન્યો દુષ્કર્મનો બનાવ લગ્નની લાલચ આપીને કર્યો બળાત્કાર પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી હતી પોલીસે દુષ્કર્મ આચરનાર શખ્સની કરી ધરપકડ બોટાદના રાણપુરમાં રહેતા આરોપીની ધરપકડ અગાઉ ડુપ્લીકેટ પોલીસ તરીકે સોલા પોલીસે ધરપકડ કરી હતી
Agriculture/ખેડૂતો માટે રાહતના સમાચાર ડુંગળીનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો ડુંગળી-બટાકા પકવતા ખડૂતોને અપાશે સહાય કેબિનેટ બેઠકમાં સહાય માટે અપાઈ મંજૂરી રાજ્ય સરકારે આપી સૈદ્ધાંતિક મંજૂરી: સૂત્ર ખેડૂતો માટે સરકાર જાહેર કરશે સહાય
Surat/રૂ. 11 લાખ ભરેલ બેગની ચીલ ઝડપ ઇનોવા કારમાંથી શખ્સોએ કરી ઉઠાંતરી બાઇક પર આવેલ શખ્સોએ ઘટનાને આપ્યો અંજામ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ શહેરના પુણા ગામ વિસ્તારની ઘટના
Vadodara/શિક્ષણ સમિતીની બેદરકારી VMC શિક્ષણ સમિતીની ઘોર બેદરકારી સ્કુલના વિદ્યાર્થીઓને ટેમ્પામાં લઇ જવાયા પ્રવાસે વિદ્યાર્થીઓને ટેમ્પામાં પ્રવાસે લઇ જવાયા ઘેટાં બકરાંની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા મહાત્મા ગાંધી શાળાના વિદ્યાર્થીઓ હતા
Surendranagar/1400 કિલો ચાંદીની લૂંટનો કેસ સાયલામાં 1400 કિલો ચાંદીની લૂંટનો કેસ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આરોપીને ઝડપ્યા MPના 3 આરોપીને ઝડપ્યા આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરાયો 50 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો અન્ય 12 આરોપીની શોધખોળ શરૂ 3.93 કરોડની ચાંદીની લૂંટ ચલાવી હતી
Ahmedabad/CTM બ્રિજ પરથી મોતની છલાંગ 23 વર્ષીય યુવતીએ બ્રિજ પરથી ઝંપલાવ્યું ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે ખસેડાઈ સારવાર દરમ્યાન મહિલાનું થયું મોત ડબલ ડેકર બીજ પરથી પડતું મૂકવાની ત્રીજી ઘટના