ગેરકાયદે દબાણ/રાજકોટઃ જેતપુરમાં ચારે તરફ દબાણો, જેતપુર વચ્ચે 70 કિમીમાં ચારે તરફ દબાણો, સરકારી જમીનના દબાણો ખાલી કરવા નોટિસ, સરકારી જમીન પચાવી પાડી દબાણ કરવામાં આવ્યા, લાંબા સમયથી ખડકાયેલા દબાણ અંગે નોટિસ, કલેકટર તંત્ર મોટું ઓપરેશન કરી દબાણ દૂર કરશે
બનાસકાંઠામાં ધુમ્મસ/બનાસકાંઠાઃ ફરી આકાશમાં છવાયા વાદળો લાખણી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વાદળની સાથે ધુમ્મસ ફરી છવાતા વાહનચાલકો હેરાન ધુમ્મસનો માહોલ બનતા ખેડૂતોમાં ફરી ચિંતા વાદળની સાથે ધુમ્મસ ફરી છવાતા વાહનચાલકો પરેશાન
અકસ્માત/આણંદઃ ઇકો કાર-ટ્રક વચ્ચે અકસ્માત, ખંભોળજ પોલીસ સ્ટેશનના હદમાં અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે નિપજ્યા મોત, કારમાં સવાર ડાકોરના 3 મિત્રોને નડ્યો અકસ્માત, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવેનો બનાવ, ખંભોળજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, તમામ મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા
હિમસ્ખલન/ઓસ્ટ્રિયામાં હિમસ્ખલનથી 8ના મોત, ખરાબ હવામાન-હિમવર્ષાથી સ્થિતિ વણસી, હિમસ્ખલનના કારણે 7 સ્કિયર્સના મોત, હેલિકોપ્ટર સાથે સ્થાનિક પ્રશાસનની તપાસ
જંત્રી સામે વિરોધ/ડબલ જંત્રી સામે રાજ્યભરના બિલ્ડર્સનો વિરોધ ક્રેડાઇ-ગાહેડ બિલ્ડર એસો. CMને આપશે આવેદન જંત્રીના નવા દરના અમલ માટે માંગ્યો સમય બિલ્ડરોએ 3 મહિનાનો માંગ્યો સમય નિર્ણયને 1 મે સુધી સ્થગિત કરવાની માંગ ગઇકાલે ગાહેડ સિટી હોદ્દેદારોની મળી બેઠક નિર્ણયથી ઓનગોઇંગ પ્રોજેક્ટ્સને લઇ ચિંતા કરોડોના પ્રોજેક્ટ્સને માઠી અસરની સંભાવના
હડતાળ/આજે દ.ગુજરાતના CNG પંપ માલિકોની હડતાળ, કમિશન મુદ્દે વિરોધ કરવા પંપ માલિકોની હડતાળ, ગુજરાત ગેસના 250 જેટલા CNG પંપ બંધ રહેશે 24 કલાક સુધી ચાલશે CNG પંપ માલિકોની હડતાળ
ભૂકંપ/તુર્કીમાં અનુભવાયા ભૂકંપના આંચકા દક્ષિણ તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ ભૂકંપથી કેટલીક ઇમારતો ધરાશાયી સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન
ઠંડી/રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું આજે અમદાવાદમાં ૧૬ ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી તાપમાન સુરતમાં ૧૯ ડિગ્રી તાપમાન વડોદરામાં ૧૬ ડિગ્રી તાપમાન રાજકોટ માં ૧૬ ડિગ્રી તાપમાન આગામી દિવસોમાં ઠંડી ઘટવાની શક્યતા બપોર પછી ગરમીનો અહેસાસ
હોસ્પિટલમાં જાનવર/જંબુસરની રેફરલ હોસ્પિટલમાં જાનવરોની લટાર પરિસરમાં બકરીનો રાઉન્ડ મારતો વિડીયો વાયરલ, અગાઉ કૂતરાનો વિડીયો થયો હતો વાયરલ તકેદારી ન રખાતી હોવાની પણ ફરિયાદો દાખલ દર્દીઓની સુરક્ષા પર સવાલો ઉઠ્યા
હત્યા/રાજકોટના ઘનતેશ્વર વારિયામાં યુવકની હત્યા, સોહીલ મેમણ નામના યુવકની કરાઈ હત્યા, બેથી ત્રણ ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા, જુગાર રમવાની બાબતે યુવકની હત્યા: સૂત્ર, માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા