પક્ષપલટો/મહીસાગર જીલ્લા કોંગ્રસમાં ભંગાણ, કોંગ્રેસના બે નેતાઓએ કેસરિયો કર્યો, પૂર્વ તા.પં.સદસ્ય અને કોંગ્રેસ અગ્રણી ભાજપમાં જોડાયા, અજયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા, આર.કે. માલીવાડે કેસરિયો ધારણ કર્યો, સંતરામપુર કારોબારી બેઠકમાં ભાજપમાં જોડાયા, પૂર્વ ધારાસભ્યના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો
મારામારી/નવસારી: ચીખલીના પરમ CNG ગેસ પંપ પર મારામારી, પંપ પર ગેસ ભરાવવાને મુદ્દે કર્મચારી સાથે મારામારી, કારમાં સવાર લોકોને ઉતરવાનું કહેતા મામલો બિચક્યો , સુરક્ષાના કારણોસર પંપના કર્મચારીએ ઉતરવાનું કહ્યું, કારમાં સુતેલા યુવાનો કર્મચારી પર ભડક્યા, યુવાનોએ કર્યો કર્મચારી પર લાકડી વડે હુમલો, કર્મચારીને લાકડી અને ગડદા પાટુનો મરાયો માર, મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ, ચીખલી પોલીસે યુવાનો વિરુદ્ધ ગુનો નોંધ્યો
રખડતા આખલાનો આતંક/પાટણના રાધનપુર ખાતે આખલાનો આતંક, કુંભારવાસ ખાતે આખલાએ મચાવ્યો આતંક, રખડતા અખલાએ 95વર્ષીય વૃદ્ધાને લીધા અડફેટે, ઘરમાં ઘુસી આખલાએ કર્યો હતો વૃદ્ધા પર હુમલો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું થયું મોત
Vadodara/વડોદરા: કારોબારી બેઠકમાં વોર્ડ નં-19ના કાઉન્સિલર હેમલતા તડવીની તબિયત લથડી, ચાલુ બેઠકે છાતીમાં દુખાવો ઉપડ્યો, ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા દીપ ઓડિટોરિયમમાં મળી હતી કારોબારીની બેઠક, મેયરે આપી કાઉન્સિલરોને હેલ્થ ચેકઅપની સૂચના, બાળમેળામાં પણ બની હતી આવી જ ઘટના
Joonagadh/જુનાગઢ: બુટલેગરોના નવા કીમિયાનો ફિયાસ્કો, પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ટ્રાન્સપોર્ટમાં મંગાવ્યો હતો દારૂનો જથ્થો, કરાઈમ બ્રાન્ચે વિદેશી દારૂની 39 પેટી ઝડપી પાડી, 1,87,000નો મુદ્દામાલ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, બે શખ્સો સામે ફરિયાદ, એકની ધરપકડ, દારૂના જથ્થા સાથે વેરાવળનો જીવા વાળા ઝડપાયો
Breaking News/વડોદરાના સૌથી મોટા બ્રિજ પર અકસ્માતની ઘટના અટલ બ્રિજ પર બે સ્કૂટર વચ્ચે સર્જાયો અકસ્માત મનીષા ચોકડી પરથી બ્રિજ પર ફૂલ સ્પીડે આવી રહ્યું હતું વ્હીકલ વ્હીકલ ચાલક સ્ટંટ કરતો હોવાથી અકસ્માત થયો: સુત્ર અકસ્માતમાં બે યુવક અને એક યુવતી ગંભીર રીતે ઘાયલ ઘાયલ યુવતી વારસિયાની વિશા પટેલ હોવાનું સામે આવ્યું અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી 108ની મદદથી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Breaking News/અમદાવાદઃ રખડતાં શ્વાનનો આંતક ઘાટલોડિયામાં રખડતાં શ્વાનનો આંતક 15 થી વધુ લોકોને શ્વાને ભર્યા બચકા ગુરુકુલ પાસે આવેલ સજર્ન ટાવરની ઘટના મહિલાઓ અને બાળકોને પણ ભર્યા બચકા સ્થાનિકોએ પોલીસને આપ્યું આવેદનપત્ર કોર્પો.માં ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ નહીં
Breaking News/પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન જનરલ પરવેઝ મુશર્રફનું થયું નિધન સ્થાનિક મીડિયા તરફથી આ જાણકારી મળી સંયુક્ત અરબ અમીરાતની હોસ્પિટલમાં દાખલ હતા છેલ્લા કેટલાય સમયથી બિમારીથી પીડાતા હતા
Breaking News/ગાંધીનગરના છાલા પાસે SMCનો દરોડો SMCએ રેઇડ કરી વિદેશી દારૂ ઝડપ્યો લોડિંગમાંથી 2.51 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો ચોર ખાનામાંથી 1281 નંગ બોટલનો જથ્થો મળ્યો બિયરનો જથ્થો પણ ચોરખાનામાં સંતાડયો હતો દારૂ સાથે એક વ્યકિતને ઝડપી પાડ્યો દારૂ હિંમત નગરથી અમદાવાદ લઈ જવાનો હતો
Breaking News/રાજકોટમાં પણ GPSCની પરિક્ષા કુલ 3,896 ઉમેદવારો માટે પરીક્ષા 17 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી પરીક્ષાને લઇ તંત્ર એલર્ટ મોડમાં