Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/GPSCની પરીક્ષા યોજાશે પાણી પુરવઠા વિભાગમાં પરીક્ષા 15,000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે વર્ગ 1 અને વર્ગ 2 માટેની ભરતી પરીક્ષા અમદાવાદ, રાજકોટ,સુરત, વડોદરા પરીક્ષા

Breaking News/સુરત:રાજ્યમાં આજે GPSCની પરીક્ષા સિવિલ એન્જિનિયરિંગ વર્ગ 1-2ની પરીક્ષા સુરતમાં 4196 ઉમેદવારો પરીક્ષા આપશે 18 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન 175 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઈ પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન પરીક્ષા કેન્દ્રથી 100 મીટરમાં ઝેરોક્ષ સેન્ટર વાહનો ઉભા રાખવા પર પ્રતિબંધ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા

Breaking News/રાહુલ ગાંધીની મુશ્કેલી વધારો થઈ શકે બદનક્ષીના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી લોકસભાની ચૂંટણી સમયે રાહુલે આપ્યું હતું નિવેદન 22 માર્ચે આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થશે

Breaking News/વડોદરામાં પુરવઠા વિભાગનો સપાટો મોડી રાત્રે સસ્તા અનાજની દુકાન કરી સીલ અટલાદરામાં આવેલી દુકાન કરવામાં આવી સીલ તૈલી બંસીલાલ ભગવાનલાલ નામની દુકાન કરી સીલ દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની માહિતી મળી હતી પુરવઠા વિભાગને બાતમી મળતા કરી કાર્યવાહી પુરવઠા વિભાગે દુકાન પર નોટિસ પણ ચોંટાડી

Breaking News/જુનાગઢ દામોદર કુંડમાં માઘસ્નાન ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્રારા માઘસ્નાન માઘ સ્નાનનો અનેરો મહિમા છે 150 જેટલા વિદ્યાર્થીઓએ માઘસ્નાન કર્યું

Breaking News/સુરત શહેરમાં આજે મેરેથોન દોડ ‘પોતાના માટે દોડો ‘ સ્લોગન સાથે મેરેથોન મોટા વરાછા વિસ્તારમાં કરાયું આયોજન મેરેથોનમાં ત્રણ પ્રકારે દોડનું આયોજન 2 કિમી, 5 કિમી અને 11 કિમીની યોજાશે દોડ મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટ્યાં દોડ માટે

Breaking News/કલોલ GIDCમાં ઝેરી ગેસ છોડવાનો મામલો સહયોગ કેમિકલ નામની કંપની દ્વારા છોડાયો ગેસ ગભરામણ ચક્કર સહિતની ફરિયાદો ગુરુકુળની ત્રણ વિદ્યાર્થીનીઓ પર ગેસની અસર ઝેરી ગેસ શ્વાસમાં જવાથી ત્રણ વિદ્યાર્થીનીઓ બેહોશ છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો કરી રહ્યા છે ફરિયાદ અવારનવાર છોડાય છે કંપની દ્વારા ઝેરી ગેસ રાત્રિના સમયે છોડાય છે કંપની દ્વારા ઝેરી ગેસ વિધાર્થીઓના હોબાળા બાદ પોલીસ દોડતી થઈ સ્થાનિક MLA બકાજી ઠાકોર પહોંચ્યા ઘટનાસ્થળે કલોલ તાલુકાનું સ્થાનિક તંત્ર દોડતું થયું ફેકટરી બંધ કરાવવાની સ્થાનિકો દ્વારા માંગ

રખડતા શ્વાન/સુરત: રખડતા શ્વાને બાળકીને બચકા ભર્યા, ઈટ વાળા ચાલ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, મહોલ્લામાં રમતી બાળકીને શ્વાન કરડયું, અન્ય બે બાળકોને પણ શ્વાને બચકાં ભર્યા, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા, રહીશોનો આક્ષેપ મનપા દ્વારા કોઈ કાર્યવાહી નહી

શિક્ષણ બોર્ડની સામાન્ય સભા/ગાંધીનગર: આજે શિક્ષણ બોર્ડની સામાન્ય સભા, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સભા, બેઠકમાં શિક્ષકના ડ્રેસ કોર્ડ મામલે થશે ચર્ચા, સામાન્ય સભામાં બોર્ડની પરીક્ષા મામલે થશે ચર્ચા, બોર્ડના વહીવટી પ્રશ્નો મામલે થશે ચર્ચા

મોરબી પુલ હોનારત/રાજકોટ:જયસુખ પટેલના સમર્થનમાં પૂર્વ MLA પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતાલીયાનું નિવેદન જયસુખ પટેલને ખોટા ચીતરવામાં આવ્યા ખોટા ચીતરવા બાબતે અમે સમર્થનમાં નથી કમાણી માટે ઝુલતા પુલનું કામ નહોતું લીધુ ફીડ- Y:\01 INPUT DEPARTMENT\DISTRICTS\2023\FEB\04.02.2023\RAJKOT\JAYSUKH BACHAV મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલના સમર્થનમાં પૂર્વ MLA બાવનજી મેતાલીયા, કહ્યુ, જયસુખ પટેલને ખોટા ચીતરવામાં આવ્યા, કમાણી માટે ઝુલતા પુલનું કામ લીધું ન હોતું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy