આહના ન્યાયકૂચ/અમદાવાદ: AHNA દ્રારા આજે યોજાશે ન્યાયકૂચ, વલ્લભ સદનથી શરૂ થશે ન્યાયકૂચ, મોટી સંખ્યામાં ટુ-વ્હીલર અને કાર રેલીમાં જોડાશે, ફોર્મ-સીના નિયમોમાં થતાં અન્યાયનો વિરોધ, આજે બપોરે 2.30 કલાકે યોજાશે ન્યાયકૂચ
માર્ગદર્શન કેન્દ્ર/વડોદરા: બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેન્દ્ર, વિદ્યાર્થીઓ- વાલીઓ માટે માર્ગદર્શન કેન્દ્ર શરૂ, DEO દ્રારા માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરાયું, નિ:શુલ્ક મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન અપાશે, વડોદરા: બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેન્દ્ર
એમડી ડ્રગ્સ ઝડપાયું/અમદાવાદ SOG એ ડ્રગ્સ ઝડપ્યું, દાણીલીમડા બેરલ માર્કેટ પાસેથી ઝડપ્યું ડ્રગ્સ, 42 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ, 1 આરોપી સહિત 11 લાખનો મુદ્દામાલ કબ્જે, અમદાવાદ SOG એ ડ્રગ્સ ઝડપ્યું
મતગણતરી/વિજાપુર APMCની મતણતરી શરૂ, ગઇકાલે થઇ હતી APMCની ચૂંટણી, પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ, પ્રથમ રાઉન્ડમાં પી.આઇ પેનલ 16 મતોથી આગળ વિજાપુર APMCની મતણતરી શરૂ
ભૂકંપનો આંચકો/અમરેલીમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, સાવરકુંડલાના મીતીયાળામાં ભૂકંપનો આંચકો, વહેલી સવારે 7.51 કલાકે આવ્યો આંચકો, 3.2ની તીવ્રતાનો અનુભાવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપ આવતા ગામ લોકો ઘર બહાર નીકળી ગયા
સીએમની રાજકોટને ભેટ/સીએમ રાજકોટને આપશે વિકાસની ભેટ, વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત, સીએમ વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત, રૂ.28.52 કરોડના જડ્ડુસ ઓવરબ્રિજનું લોકાર્પણ, વોર્ડ-9માં ગેસ આધારીત સ્મશાનનું લોકાર્પણ કરશે, ઇલેક્ટ્રિક બસ ડેપોનું ખાતમુહૂર્ત કરશે, EWS-1 કેટેગરીના 590 આવાસો ડ્રો કરશે, પોપટપરામાં 100 આવાસોનું સીએમ લોકાર્પણ કરશે
રિવાબાનો ગુસ્સો/જામનગરના MLAએ રિવાબા જાડેજાએ અધિકારીનો ઉધડો લીધો, રોડની નબળી કામગીરીને લઇ લીધો ઉધડો, નવા બની રહેલા રોડનું નિરીક્ષણ કર્યું, સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી
મંદિરમાં ચોરી/ભાવનગર: તસ્કરોએ મંદિરોને કર્યા ટાર્ગેટ, સિંધુનગરમા 2 મંદિરમાં ચોરીની ઘટના, દાનપેટી તોડી રોકડ-પરચૂરણની ચોરી, ચોરની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ, અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ
હત્યા-આત્મહત્યા/બનાસકાંઠા:પત્નીની હત્યા કરી પતિનો આપઘાત, ધાનેરામાં પત્નીને માર મારતા થયું હતુ મોત, પત્નીનું મોત થતાં પતિએ પણ કર્યો આપઘાત, ઘરકંકાસમાં પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો, પોલીસે ગુનો નોંધ વધુ તપાસ શરૂ કરી
વિશ્વ આરોગ્ય દિન/આજે વિશ્વ કેન્સર દિવસ, આરોગ્ય મંત્રીએ બાળકની ઇચ્છા પૂર્ણ કરી, કેન્સરગ્રસ્ત બાળકની ઇચ્છા પૂર્ણ કરી, બાળક માટે આરોગ્યમંત્રી ખુદ દર્દી બન્યા, કલ્પ નામના કેન્સરગ્રસ્ત બાળકની ઇચ્છા પૂર્ણ, કેન્સરગ્રસ્ત બાળકની ડોકટર બનવાની હતી ઇચ્છા