અકસ્માત/રાજકોટ: મારવાડી કોલેજ પાસે અકસ્માત, ટ્રક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, અકસ્માતની ઘટના સીસીટીવીમાં થઈ કેદ, સ્ટેરીંગ પરથી કાબૂ વીજ પોલ સાથે ટ્રક અથડાયો
અસામાજિક તત્વોનો આતંક/રાજકોટ અસામાજીક તત્વોનો આતંક, ત્રિકોણ બાગ પાસે જાહેરમાં મારામારી, ચા ના રૂપિયા માગતા કરી મારામારી, કાચની બોટલો મારી આતંક મચાવ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ
બદલી/ગાંધીનગર: PSI અને PIની બદલી, ગાંધીનગર જીલ્લામાં કરવામાં આવી બદલી, જિ.પોલીસ વડા દ્વારા કરવામાં આવી બદલી, 6 PIની કરવામાં આવી બદલીઓ 11 PSIની કરવામાં આવી બદલીઓ
ઠંડી/આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે, લધુતમ તાપમાનમાં કોઇ ઘટાડો નહી થાય, 3 ડિગ્રી સુધી વધી શકે છે તાપમાન, તાપમાનમાં વધારો નોંધાતા ઠંડીમાં મળશે રાહત વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં વધારો
Breaking News/અમદાવાદમાં ફ્લાવર વેલી શરૂ થશે જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ જેવી ફ્લાવર વેલી જોવા મળશે 7 ફેબ્રુ.થી એક મહિનો ચાલશે ફ્લાવર વેલી નિકોલમાં તૈયાર કરવામાં આવી ફ્લાવર વેલી ફ્લાવર વેલી જોવા માટે 10 રૂપિયાની ટિકિટ સવારે 9થી રાતના 9 વાગ્યા સુધીનો રહેશે સમય
Breaking News/જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડ મામલો સમગ્ર મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ ATSએ કલકત્તામાંથી 2 આરોપીઓને ઝડપ્યા નિશિકાન્ત સિન્હા અને સુમિતકુમારણસિંગની ધરપકડ પેપરલીક કાંડ મુખ્યસૂત્રધાર છે બંને આરોપીઓ આગાઉ 18 આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ
Breaking News/અમદાવાદ: કૃષ્ણનગરમાં યુવકનો આપઘાત દુકાનમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ટૂંકાવ્યું જીવન પોલીસે પત્ની સામે દુષપ્રેરણાનો ગુનો નોંધ્યો
Breaking News/જૂનિયર ક્લાર્ક પેપર લીકનો મામલો પેપર લીક કેસમાં અત્યારસુધી 17 આરોપી ઝડપાયા વધુ બે આરોપીઓને પકડવા પોલીસની કવાયત પૂછપુરછમાં થઈ શકે છે મોટા ખુલાસા
Breaking News/કલોલઃ નાના ઝગડામાં કિશોરની હત્યા કલોલના નારદીપુર ખાતેની ઘટના અન્ય કિશોરે છરી વડે હુમલો કરતા મોત સ્કુલેથી આવી રમતા બન્ને કિશોર સામસામે આવ્યા કલોલ પોલીસે 4 શકમંદ તરૂણોની કરી ધરપકડ તરૂણોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી
Breaking News/મહેસાણાઃ નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ ઉંઝાના મકતુપુરમાં ફેક્ટરી ઝડપાઈ હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી બનાવાતું જીરું કાળો પાવડર અને ગોળનું કોટીંગ ચડાવાતું હતું રૂ. 99490નો મુદ્દામાલ સેમ્પલ લેબમાં મોકલ્યા 500 કિલો ગોળની રસી સ્થળ પર નાશ કરાઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી કાર્યવાહી