Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અમદાવાદ:બોગસ ડોકટરો સામે તવાઇ લાંભામાં બોગસ તબીબો ઝડપાયા ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા તબીબો 6 ડોક્ટરોના એકમો સીલ કરાયા

Breaking News/ધરતીપુત્રોને માથે માવઠાનો માર આવતીકાલે ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા હવામાન વિભાગ દ્વારા આગાહી આવતીકાલે બનાસકાંઠા-પાટણમાં માવઠાની સંભાવના સાબરકાંઠા,અરવલ્લી,અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે ખેડા,ગાંધીનગર સહિત ભાગોમાં માવઠું થઇ શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળશે અસર કેટલાંક વિસ્તારોમાં પડી શકે કમોસમી વરસાદ કમોસમી વરસાદને પગલે રવિપાકને નુકસાનની ભીતિ

Breaking News/અમદાવાદ: ઓઢવમાં મંદિર હટાવવા મુદ્દે ઘર્ષણ સ્થાનિક લોકો-કોર્પો.ના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ મ્યુ. પ્લોટ પર શિવજીનું મંદિર તોડતા થઇ બબાલ સુર્યમ અલીગન્સ સામે મ્યુનિસિપલના પ્લોટની ઘટના પોલીસની કાફલો ઘટના સ્થળે

Breaking News/જુનાગઢ: સતત ત્રીજા દિવસે ગિરનાર રોપવે બંધ ગિરનાર પર સતત ત્રીજા દિવસે ભારે પવન 55 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો પવનની ગતિમાં ફેરફાર આવ્યા બાદ રોપવે કરાશે શરૂ

Breaking News/રાજકોટ-જામનગર હાઇવે પર અકસ્માત ધ્રોલના જાયવા નજીક અકસ્માતની ઘટના એક બાળકી સહિત ૩ લોકોના મોત ટ્રક પાછળ કાર ઘુસી જતા બની ઘટના પરિવાર રાજકોટ થી જામનગર પરત ફરી રહ્યો હતો લગ્નપ્રસંગમાંથી પરત ફર રહ્યો હતો કારમાં સવાર એક મહિલા, એક પુરુષનું સ્થળ પર જ મોત બાળકીને સારવાર માટે લઇ આવતા રસ્તામાં મોત

Breaking News/મોરબી:ઝુલતો પુલ તૂટવા મામલે ચાર્જશીટ ફાઇલ તપાસ અધિકારીએ ચાર્જશીટ ફાઇલ કર્યું કુલ 1200 પાનાનું ચાર્જશીટ ફાઇલ કર્યુ જયસુખ પટેલનું નામ ભાગેડુ તરીકે ઉમેરાયુ ચાર્જશીટમાં કુલ 10 આરોપીના નામ લખાયા

Breaking News/રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર અકસ્માત બાઈક સવારને નડ્યો અકસ્માત યુવકનુ ઘટના સ્થળે મોત રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેની ઘટના કોર્પોરેશનનાં ખાડામાં બાઈક સાથે પડતાં થયું મોત મૃતક હર્ષ ઠકકર પરિવારનો એકનો એક દીકરો પરિવારમાં શોકનો માહોલ

National/PM મોદી કરશે પરીક્ષા પે ચર્ચા વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે વિદ્યાર્થીઓના પરીક્ષાના ભયને દૂર કરવા ચર્ચા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાશે

Gujarat/આજે વડોદરાની મુલાકાતે મુખ્યમંત્રી સી.એમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં આપશે હાજરી, વડોદરામાં 50મો બાળમેળાનું કરશે ઉદ્ધાટન સયાજી ઉદ્યાન કમાટીબાગ ખાતે કાર્યક્રમ

Gujarat/રાજયભરમાં આજે પણ ઠંડી યથાવત સુસવાટા મારતા પવનને કારણે ઠંડી વધુ રાજ્યમાં નોંધાશે કમોસમી વરસાદ: હવામાન ઠંડીનો ચમકારો પણ રહેશે યથાવત 28 જાન્યુ.એ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy