કોલ્ડ વેવ/29 જાન્યુઆરીની રાતથી તાપમાન ગગડશે, 30 જાન્યુઆરી બાદ તાપમાન ફરી 10 ડિગ્રીથી નીચું જશે, નલિયામાં સૌથી નીચું 4.5 ડિગ્રી તાપમાન, અમદાવાદ- 13.5 ડીગ્રી,ગાંધીનગર- 11.7 ડિગ્રી, રાજકોટ-9.4 ડીગ્રી,ભુજ- 9.7 ડીગ્રી, કેશોદ- 8.4 ડીગ્રી,ડીસા- 12 ડિગ્રી, વડોદરા 13.4 ડીગ્રી તાપમાન
કમોસમી વરસાદ/રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, 48 કલાક રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે, વાતાવરણમાં પલટો જોવા મળ્યો, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં માવઠુ પવન સાથે વરસાદની સંભાવના, 48 કલાક બાદ તાપમાનનો પારો ઊંચકાશે
કમોસમી વરસાદ/જંબુસર શહેર તથા તાલુકામાં કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડી સાથે કમોસમી વરસાદ, વહેલી સવારે જંબુસર નગર તથા તાલુકામાં વરસાદ, કપાસ,તુવેર સીંગની ખેતીના પાકમાં નુકસાનની ભીતિ, કમોસમી વરસાદને કારણે ખેડૂત ચિંતામાં
કમોસમી વરસાદ/ભાવનગર: ભર શિયાળે વરસાદી ઝાપટા, ઠંડી બાદ વાતાવરણમાં પલટો, કડકડતી ઠંડી વચ્ચે વરસાદી માહોલ, વહેલી સવારે અચાનક ધોધમાર વરસાદ કમોસામી વરસાદ લોકો મુશ્કેલી, શિયાળુ પાકને નુકશાનની ભીતિ, કમોસામી વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા
Vadodara/વડોદરા કોર્પો.નું ડ્રાફ્ટ બજેટ રજૂ 2023-24નું 4761.93 કરોડનું બજેટ મ્યુ.કમિશનર બંછાનિધીએ રજૂ કર્યું બજેટ ગત વખતે 3838.67 કરોડનું હતું બજેટ શહેરીજનો પર નવો એન્વાયરમેન્ટ ટેકસ સૂચવ્યો નાગરીકો પર 79.47 કરોડનો વેરો સુચવ્યો બજેટમાં ગ્રીન બોન્ડ બહાર પાડવાનું સૂચન શહેરને ઇલે. હબ તરીકે વિકસાવવાનું આયોજન બજેટમાં મ્યુનિ. કમિશનરે કર્યું સૂચન હેરિટેજ સિટી આપવાનો પ્રયાસ કરાશે
Breaking News/ફ્લાઈટમાં મોડું થતાં નારાજ યાત્રીએ કર્યુ ટ્વિટ સો.મીડિયા પર લખ્યું- ફ્લાઇટ હાઇજેક દુબઈથી જયપુર જઈ રહી હતી ફ્લાઇટ દિલ્હી પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ રાજસ્થાનનાં નાગોરનો રહેવાસી મોતીસિંહ રાઠોર
Breaking News/MS ધોની ક્રિકેટ બાદ મનોરંજનની પિચ પર પહેલી ફિલ્મનું મોશન પોસ્ટર થયું રિલિઝ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યાં છે એમ.એસ.ધોની ટ્વિટર પર પહેલી ફિલ્મની કરી ઘોષણા ધોની એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં ધોની કરશે કામ પોતાનો ડેબ્યૂ તમિલ સિનેમાથી કરી ચૂકયા છે હવે તેમણે પહેલી ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યુ આ સાથે જ તેમણે ફિલ્મના નામની જાહેરાત કરી
Breaking News/અમેરિકામાં પોલીસ પર અશ્વેતની હત્યાનો આરોપ રૈશ ડ્રાઇવિંગ કરવા પર મારી લાત ટેજર ગનથી શોક કરતા મોત થયાની વાત ટોર્ચરનો વીડિયો જારી કરાશે અમેરિકાની ટેનેસી રાજ્યના મેમ્ફિસની ઘટના પાંચ પો.કર્મી પર અશ્વેત યુવકની હત્યાનો આક્ષેપ મૃતક યુવકનું નામ ટાયર નિકોલર હતું
Breaking News/અમદાવાદમાં દારૂના કટિંગ પર દરોડો માધવપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ ધોબીઘાટ પાછળ ચાલતુ હતુ દારૂનું કટિંગ 11 હજાર વિદેશી દારૂની બોટલો જપ્ત સ્થળ પરથી 26 લાખનો મુદ્દામાલ જપ્ત 10 આરોપીની ધરપકડ, 8 આરોપી વોન્ટેડ
Breaking News/અરવલ્લીમાં ઠંડીથી ખેડૂતનું મોત મોડાસાના ટીંટોઈમાં ખેડૂતનું મોત ૫૭ વર્ષના ખેડૂતનું મોત લવજી વિરસંગ પટેલનું કરુણ મોત રાત્રીએ પાણી વાળવા ગયા હતા ખેતરે વીજળી વખતે પાણી વાળવા ગયા હતા ઠંડીમાં ઠુઠવાઈ મૃત હાલતમાં મળી આવ્યા ખેતરમાં મૃત હાલતમાં મળી આવ્યા ઘઉંના પાકમાં પાણી આપતી વેળાએ મોત