crime news/આર્ચર કેર કંપનીનો માલિક વિનય શાહ અંતે ઝડપાયો રુ. 260 કરોડનું કૌભાંડ કરી વિદેશ ફરાર થયો હતો વિનય CID ક્રાઇમે બાતમીના આધારે વિનયને દિલ્હીથી ઝડપ્યો CI સેલ અને CID ક્રાઇમે વિનયની ધરપકડ કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
Gujarat Election/અમિત શાહે કમલમ ખાતે બેઠક યોજી ચૂંટણીલક્ષી બેઠકનું શાહે કર્યું આયોજન બીજો તબક્કાની ચૂંટણી પહેલાં મેરેથોન બેઠક ગાંધીનગરના કમલમ ખાતે મહત્વની બેઠક બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત સી.આર. પાટીલ તેમજ પ્રદિપસિંહ વાઘેલા ઉપસ્થિત અનેક મોટા નેતાઓની હાજરીમાં બેઠક કરાઈ
Gujarat/ખંભાળિયા મહિલા PSIના પતિનો આપધાતનો પ્રયાસ PSIના પતિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા ભાણવડ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ વધુ સારવારની જરૂર જણાતાં જામનગર રીફર કરાયા PSIના પતિના આપધાતના પ્રયાસનું કારણ અકબંધ ભાણવડ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
Dwarka/દેવભૂમિ દ્વારકામાં કાતિલ ઠંડીની લહેર જામખંભાળિયા શહેરમાં ઠંડીની અસર વર્તાઈ ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી બસ સ્ટેન્ડ પાસે એક ભિક્ષુક ઠંડીનો ભોગ બન્યા કાતિલ ઠંડીમાં ઠૂંઠવાતાં ભિક્ષુકનું થયું મોત સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી પોલીસે મૃતદેહને કબ્જે લઇને તપાસ હાથ ધરી
Gandhinagar/ગાંધીનગરમાં આપના ઉમેદવાર મુકેશ પટેલની રેલી રિક્ષાચાલક યુનિયને આપ્યું મુકેશ પટેલને સમર્થન મોટી સંખ્યામાં જોડાયા રિક્ષાચાલકો મુકેશ પટેલને રિક્ષાચાલકોનું સમર્થન મોટી સંખ્યામાં જોડાયા રિક્ષાચાલકો
Jamnagar/જામનગરઃ મોરકંડા રોડ પર લૂંટ કરતી ટોળકી ઝડપાઈ સનસીટી સોસાયટી નજીક ઝડપી લૂંટ કરતી ટોળકી લોકોએ ટોળકીના બે શખ્સોને ઝડપી મેથીપાક આપ્યો વીજ પોલ સાથે બાંધી લોકોએ બનાવ્યો વિડીયો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ તીક્ષ્ણ હથિયારો વડે લૂંટ કરતા હોવાનો દાવો બંને શખ્સોને સ્થાનિકોએ પોલીસને સોપ્યા
Breaking News/જૂનાગઢ: બે રીક્ષા ચાલકના મોત અંગે ઘટસ્ફોટ ઝેરી દારૂ પીવાથી મોત થયાની વિગતો આવી હતી બહાર ગત 28 નવેમ્બરના રોજ બે રીક્ષા ચાલકના થયા હતા ગણતરીની દિવસોમાં પોલીસે ભેદ ઉકેલ્યો બંન્નેની હત્યા કરી હોવાનું સામે આવ્યું
Breaking News/સુરત DRIની મોટી કાર્યવાહી કાર્યવાહી મ્યાનમાર બોર્ડરથી આવતી સિગારેટ DRIએ ઝડપી રૂ. 91 લાખની સિગારેટ DRIએ ઝડપી માચીસવાલા માર્કેટ, રેલવેના પાર્સલમાંથી ઝડપી DRIએ બે જુદાજુદા ઓપરેશનમાં ઝડપી પાડ્યો જથ્થો મ્યાનમાર બોર્ડરથી સ્મગલિંગથી સુરત લવાયો હતો બંને કેસમાં અધિકારીઓ તપાસ શરૂ અગાઉ કેટલો જથ્થો આવ્યો તેની પૂછપરછ ચાલુ અધિકારીઓએ 198 ઈ સિગારેટ પણ ઝડપી પાડી હતી
Breaking News/ચૂંટણી પ્રચાર પડઘમને માત્ર ચાર કલાક બાકી આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ થશે શાંત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કાનું મતદાન પ્રચાર પડઘમ શાંત થતાં ઉમેદવારો કરશે ડોર ટૂ ડોર પ્રચાર પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું થશે મતદાન ઉમેદવારો સવારથી કરી રહ્યાં છે પ્રચંડ પ્રચાર કયાંક રોડ શો તો કયાંક જનસભાથી થઇ રહ્યો છે પ્રચાર
Breaking News/ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પત્રકાર પરિષદ પ્રદેશ પ્રભારી રઘુ શર્માની પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસ પાર્ટીએ આદિવાસી એને OBCને પણ CM બનાવ્યા કોંગ્રેસમાં મુખ્યમંત્રી જનતા બનાવે છેઃ રઘુ શર્મા મહત્વકાંક્ષાથી રાજનીતિ થાયઃ રઘુ શર્મા