Breaking News/ સુરત DRIની મોટી કાર્યવાહી કાર્યવાહી મ્યાનમાર બોર્ડરથી આવતી સિગારેટ DRIએ ઝડપી રૂ. 91 લાખની સિગારેટ DRIએ ઝડપી માચીસવાલા માર્કેટ, રેલવેના પાર્સલમાંથી ઝડપી DRIએ બે જુદાજુદા ઓપરેશનમાં ઝડપી પાડ્યો જથ્થો મ્યાનમાર બોર્ડરથી સ્મગલિંગથી સુરત લવાયો હતો બંને કેસમાં અધિકારીઓ તપાસ શરૂ અગાઉ કેટલો જથ્થો આવ્યો તેની પૂછપરછ ચાલુ અધિકારીઓએ 198 ઈ સિગારેટ પણ ઝડપી પાડી હતી

Breaking News