Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ભૂસ્ખલન/કોલંબિયામાં ભૂસ્ખલન, ભૂસ્ખલનમાં 32થી વધુ લોકોના મોત, બસ સહિત અનેક વાહનો કાટમાળ નીચે દટાયા, 8થી વધુ લોકોને બચાવી લેવાયા, બચાવાયેલા લોકોમાં ચાર વ્યક્તિની હાલત ગંભીર

IT વિભાગના દરોડા/સુરતમાં ચોથા દિવસે પણ ઇન્કમટેક્સનું સર્ચ, બિલ્ડર, ડાયમંડ કંપનીમાં ITના દરોડા, 200 કરોડના બેનામી વ્યવહારના ડોક્યુમેન્ટ મળ્યા 15 કરોડની રોકડ અને જવેલરી જપ્ત કરાઈ

કોંગ્રેસ/મલ્લિકાર્જુન ખડગેનું કડક વલણ, સરખી જવાબદારી ન નિભાવનારાઓને અલ્ટીમેટમ, ‘મહામંત્રીઓ, રાજ્યના પ્રભારીઓ જવાબદારી સમજવાની જરૂર’, ‘જવાબદારીમાં અસમર્થ લોકોએ ખસી જવું જોઈએ’, ‘જવાબદારી વહન ન થાય તો અન્યને તક આપવી જોઈએ’

ગુજરાત ચૂંટણી 2022/ગુજરાત ચૂંટણી પર મંતવ્ય ન્યૂઝનો એક્ઝિટ પોલ, બંને તબક્કાના મતદાન અને મતદારોનો કરાયો સર્વે, ભાજપને આ ચૂંટણીમાં મળી શકે છે 110 થી 125 સીટ, કૉંગ્રેસને આ ચૂંટણીમાં મળી શકે છે 35થી 45 સીટ, AAPને 5 થી 7 બેઠક અને અન્યને 5થી 7 બેઠક

ગુજરાત ભાજપ/ભાજપમાં ફરી એકવાર શિસ્તનો કોરડો વીંઝાયો, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા 27 કાર્યકર સસ્પેન્ડ, મહીસાગર જિલ્લાના 27 કાર્યકરને સસ્પેન્ડ કરાયા, SC મોરચાના ઉ.પ્રમુખ જયંતિ સોલંકી સસ્પેન્ડ, લુણાવાડા ન.મંડલ પુ.પ્રમુખ જીજ્ઞાશુ જાની સસ્પેન્ડ, બક્ષીપંચ મોરચા પ્રમુખ દિનેશ ડામોર સસ્પેન્ડ, ખાનપુર APMC ચેરમેન ભુલાભાઇ પટેલ સસ્પેન્ડ

કોંગ્રેસ/શક્તિસિંહ ગોહિલને મળી વધુ એક જવાબદારી, હરિયાણાના ઇન્ચાર્જ તરીકે કરાઈ નિમણૂક, દિલ્લી ઉપરાંત હરિયાણાનો વધારાનો હવાલો, છત્તીસગઢ જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ તરીકે કુમારી શેલજા, સુખજિન્દર સિંહ રંધાવાને રાજસ્થાનના ઈન્ચાર્જ બનાવાયા

Gujarat Farmer/વડોદરા: ચૂંટણી પંચના વિડીયોગ્રાફરને લઈને વિવાદ, આઈ કાર્ડ પર ફોટો બીજા વ્યક્તિનો હોવાની શંકા, CISFને શંકા જતાં પોલીસને જાણ કરવામાં આવી, પી.એસ.આઇ તેજસ વિદ્યાલયના મતદાન મથકે પહોંચ્યા, વિડીયોગ્રાફરને પોલીસ મથક લઇ જવામાં આવ્યો,

Gujarat/ગુજરાતમાં મતદાન થયું પૂર્ણ, વિધાનસભા ચૂંટણી 2022માં અંદાજે 65 ટકાથી વધુ મતદાન, બંને તબક્કાનું મળીને સરેરાશ 65 ટકા મતદાન, પહેલા તબક્કામાં 63.3 ટકા મતદાન હતું, બીજા તબક્કામાં 67 ટકાથી વધુ મતદાન, અમદાવાદમાં 55, આણંદમાં 65, અરવલ્લીમાં 63 ટકા, બનાસકાંઠામાં 65, છોટાઉદેપુરમાં 63, દાહોદમાં 58 ટકા, ગાંધીનગરમાં 57, ખેડામાં 63, મહેસાણામાં 60 % મતદાન, મહિસાગરમાં 58, પંચમહાલમાં 60, પાટણમાં 59 %, સાબરકાંઠામાં 64, વડોદરામાં 60 % મતદાન,

Porbandar/પોરબંદરના આદિત્યાણામાં ખોરાકી ઝેરી અસર વાડી વિસ્તારમાં છાશ પીવાથી ૧૮ શ્રમિકોને ઝેરી અસર શ્રમિકોએ છાશ પીધા બાદ સતત ઊલ્ટી, ચક્કર આવ્યા ઝેરી દવાવાળી ડોલમાં સાફ કાર્ય વિના બનાવી હતી છાસ તમામ શ્રમિકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

Vadodara/વડોદરાના સાવલીમાં મારામારી બે પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારી સાવલીના શેરપુરા ગામે મારામારીની ઘટના ભાજપ અને કોંગ્રેસની રેલીમાં બની ઘટના બંને રેલી આમને સામે આવતા થઈ મારામારી સામસામે ઝંડો અડતા થઈ છુટ્ટા હાથની મારામારી મારામારીમાં આશરે 7 થી 8 જેટલા વાહનોને નુકસાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy