Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Election/ભરતસિંહ સોલંકી પર લિક્વિડ નાંખવાનો પ્રયાસ એલિસબ્રિજ બેઠકના દાવેદારના દીકરાનું કૃત્ય કોંગ્રેસ કાર્યાલય ખાતે લિક્વિડ નાંખવાનો પ્રયાસ રોમીન રશ્મિકાંત સુથારની અટકાયત એલિસબ્રિજ બેઠકના દાવેદાર છે રશ્મિકાંત સુથાર

Gujarat/ચૂંટણી પહેલા 16 લાખની રોકડ ઝડપાતા ચકચાર દમણ-ગુજરાત ચેકપોસ્ટ પર લાખોની રકમ ઝડપાઈ સુપર સ્ટોર સંચાલક પાસે રૂ.16 લાખ રોકડ ઝડપાઈ વિધાનસભા ચૂંટણી પહેલા આચારસંહિતા અમલ મુદ્દે કાર્યવાહી

Gujarat/રાજકોટ: પ્રદેશ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાની પ્રેસ કોન્ફરન્સ ગુજરાતની ભાજપ સરકાર સામે તહોમતનામું ભાજપે 6 હજાર સરકારી શાળાઓ બંધ કરાવી

Gujarat/અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ ચૂંટણીમાં આક્રમક પ્રચાર કરશે કોંગ્રેસ બહાર પાડશે ભાજપ સામે આરોપનામું લઠ્ઠાકાંડ, મોરબી બ્રિજ,હત્યાઓ,સને કૌભાંડો સાથેનું આરોપનામું

Gujarat/આજે પ્રદેશ કોંગ્રેસ જાહેર કરશે આરોપનામુ ગુજરાત કોંગ્રેસ ચૂંટણીમાં આક્રમક પ્રચાર કરશે કોંગ્રેસ બહાર પાડશે ભાજપ સામે આરોપનામું લઠ્ઠાકાંડ, મોરબી બ્રિજ,હત્યાઓ અને કૌભાંડો સાથેનું આરોપનામું

Gujarat/સુરતથી ગોવા, જયપુરની વિમાન સેવા બંધની શક્યતા 17 નવેમ્બરથી બંને ફ્લાઇટ બંધ થાય તેવી શકયતા સ્પાઇસ જેટ દ્વારા ફ્લાઇટ ઓપરેટ કરાતી હતી પર્યાપ્ત મુસાફરો ન મળતા હોવાને કારણે બંધ કરાશે

Gujarat/આ ચૂંટણીમાં પણ મોદી જ ભાજપના સ્ટાર પ્રચારક આજે નાના પોંઢા ખાતે જનસભા સંબોધશે ચૂંટણી સુધીમાં 20 થી 25 જનસભા ગજવશે

Gujarat/મિશન 2022 માટે ગુજરાત ભાજપનું મંથન પૂર્ણ ભાજપના 182 ઉમેદવારો પર મંથન ફાઇનલ નામો પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે ભાજપ 11-12 નવે.પ્રથમ યાદી આવે તેવી શક્યતા

Gujarat/અમરેલી: આપ કાર્યકર્તાઓમાં વિરોધનો વંટોળ ચૂંટણી પહેલા શરૂ જૂથ વિખવાદનો જંગ આપની ઉમેદવાર યાદી જાહેર થતા વિરોધ ઉમેદવાર કાંતિભાઈ સતાસીયાનો થયો વિરોધ કાર્યકર્તામાંથી ઉમેદવારનું નામ જાહેર ન થતા વિરોધ

Breaking News/સુરેન્દ્રનગરઃ લીંબડી એસટી ડેપોમાં હોબાળો જૂનાગઢથી બરોડા જતી બસમાં સર્જાઈ ખામી ખામી સર્જાતા 40થી વધુ મુસાફરો રઝળ્યા રોષે ભરાયેલા મુસાફરોએ અન્ય બસોને પણ રોકી બસોને રોકતા લીંબડી બસ સ્ટે.માં હોબાળો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy