Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Rajkot/રાજકોટમાં રાજકારણ ગરમાયુ શક્તિસિંહની કરણી સેનાના જેપી જાડેજા સાથે બેઠક સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝાની હાજરી કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને ટીકીટની શક્યતા ભાજપ સામે જે.પી. જાડેજાને ટીકીટની સંભાવના કોંગ્રેસ ગોંડલથી જે.પી. જાડેજાને આપી શકે ટિકિટ ભાજપના બે જૂથો વચ્ચે ક્ષત્રિય આગેવાનની શક્યતા ગોંડલમાં ભાજપના બે જૂથ કરે છે ટિકિટની માંગ

Anand/આણંદ: અસોદર ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પરિવર્તન સંકલ્પ યાત્રામાં અશોક ગેહલોત ઉપસ્થિત કોંગી ધારાસભ્ય અમિત ચાવડા,પૂનમ પરમાર હાજર કાંતિ સોઢા પરમાર,રાજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત પેટલાદ ધારાસભ્ય નિરંજન પટેલની સૂચક ગેરહાજરી પેટલાદ પર વર્ષોથી ચૂંટાઈ આવે છે નિરંજન પટેલ નિરંજન પટેલની ગેરહાજરીને લઈ અનેક તર્ક વિતર્ક ભરતસિંહ સોલંકી પેટલાદથી ચૂંટણી લડશે તેવી ચર્ચા

Breaking News/9 અને 10 તારીખે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ બોર્ડની મિટિંગમાં ભાજપના મુરતિયા પર લાગશે મહોર પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા બેઠકમાં રહેશે હાજર કેન્દ્રીય નેતાઓ ઉમેદવારો અંગે કરશે ચર્ચા 10 કે 11 તારીખે પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ આજે સાંજે દિલ્હી જશે

Ahmedabad/અમદાવાદઃ જૂની HC મેટ્રો સ્ટે.નો વિડીયો વાયરલ મેટ્રોના સુરક્ષા દરવાજા ખુલ્લા જોવા મળ્યા દરવાજા ખુલ્લા હોવા છતાં ટ્રેન શરૂ રખાઈ દરવાજા નીચે ચાલુ હોય છે લાઈટની હાઈ પાવર લાઈનો સ્થાનિકોએ ગંભીર બેદરકારીનો વિડીયો કર્યો વાયરલ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની ?

Patan/પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજની જાહેર સભા સભા સ્થળેથી થઈ મોટી જાહેરાત અભિજીતસિંહ બારડે કરી મોટી જાહેરાત પાટણ ભાજપ માટે હવે મોટી મુસીબત મંગાજી ઠાકોરની ઉમેદવાર તરીકે કરાઈ જાહેરાત સમાજના આગેવાનોએ કરી જાહેરાત ભાજપ ટિકિટ આપે કે ના આપે મંગાજી લડશે ચુંટણી મંગાજી પાટણ વિધાનસભા બેઠક પર લડશે ચુંટણી ઠાકોર ક્ષત્રિય સમાજે મંગાજીને ઉમેદવાર કર્યા જાહેર

Morbi/મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટના શહેરના મુખ્ય માર્ગો પર આક્રોશ રેલી યોજાઈ સ્વયં સૈનિક દળ દ્વારા રેલી યોજવામાં આવી જયસુખ પટેલ મુર્દાબાદના સુત્રોચ્ચાર કરાયા ઓરેવા કંપની બંધ કરોના પણ સુત્રોચ્ચાર હત્યારાઓને ફાંસી આપોના નારા લાગ્યા

Gujarat/મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને HCમાં થશે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 14 તારીખે થશે સુનાવણી અગાઉ SCમાં પણ આ મુદ્દે જાહેરહીતની અરજી

Mehsana/મહેસાણાઃ કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પેનલ તૈયાર મહેસાણા બેઠક માટે 3 નામો આપવામાં આવ્યા વિસનગર બેઠક માટે 3 નામો આપવામાં આવ્યા ઊંઝા બેઠક પર 2 નામ આપવામાં આવ્યા બહુચરાજી બેઠક પર 2 નામ આપવામાં આવ્યા વિજાપુર બેઠક પર 1 નામ આપવામાં આવ્યુ

Anand/આણંદ: બોરસદ પાલિકાની ડંપિંગ સાઈટમાં આગ આગનો ધુમાડો ચો-તરફ ફેલાયો આજુ બાજુની 10 સોસાયટીના લોકો ગૂંગળાયા ધુમાડો ફેલાતા લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ અનેક વયસ્ક લોકોના આરોગ્યને પહોંચી હાનિ બોરસદ ફાયરની ટિમ દ્વારા આગ બુજાવવાના પ્રયાસ

Bharuch/ભરૂચ: ચૂંટણી નહિ લડવાની અફવા મુદ્દે છોટુ વસાવાનું નિવેદન કોણે કીધું હું ચૂંટણી નથી લડવાનો : છોટુ વસાવા હું ચૂંટણી લડવાનો છું જ: છોટુ વસાવા મારી તબિયત ટનાટન છે: વસાવા હજુ ૧૦૦ કિમિ. દોડી શકું તેમ છું: વસાવા વિધાનસભા ચૂંટણીમાં છોટુ વસાવા ઉમેદવારી કરશે મોરબી હોનારતમાં સરકાર આરોપીઓને છાવરે છે: વસાવા સત્તામાં બેસેલા લોકો મોરબીના કોન્ટ્રાક્ટરને કેમ છાવરે છે: છોટુ વસાવા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy