Breaking News/મહેસાણા દૂધસાગર ડેરીની પશુપાલકોને ભેટ દૂધના ભાવ માં રૂ 10 નો ભાવ વધારો 11 નવે.થી દૂધના ખરીદ ભાવમાં 10રૂ. વધારો પશુપાલકોને 740ના બદલે 750રૂ. મળશે 22 મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 100 રૂ.વધારો દૂધસાગર ડેરીના 5 લાખ પશુપાલકો થશે ફાયદો
Breaking News/વડોદરા કોંગ્રેસમાં હોબાળો માંજલપુર વિધાનસભામાં આયાતી ઉમેદવાર આયાતી ઉમેદવાર મુકતા કોંગ્રેસના કાર્યકરો નારાજ શહેર કોંગ્રેસ સમિતિ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા સામૂહિક રાજીનામા આપશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/હિમાંશુ વ્યાસ કોંગ્રેસ છોડી જોડાશે ભાજપમાં, ભાજપમાં આજે બપોરે વિધિવત જોડાય તેવી શકયતા, હિમાંશુ વ્યાસ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ચૂંટણી ટાણે પાટલી બદલુઓની સીઝન, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ખેંચતાણ, ટિકિટવાંચ્છુકો પક્ષ સાથે કરી રહ્યાં છે દ્રોહ, છેલ્લી ઘડીએ ટિકિટ લેવા પક્ષ બદલી રહ્યાં છે નેતા, નેતાઓની આ પક્ષપલટુની નીતિને પ્રજા સ્વીકારશે કે કેમ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/વજુભાઈ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીએ દાવેદારી કરતાં વિવાદ, સરકારી કર્મી પક્ષનું ચિહ્નન પણ ન બતાવી શકે તેવા નિયમો, ચૂંટણી સમયે મનપાનાં કર્મચારી આવ્યા વિવાદમાં
Vipul Chaudhary/મહેસાણા: દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલો, વિપુલ ચૌધરી આજે કોર્ટ મુદતે રહેશે હાજર, વિપુલ ચૌધરી આપ પાર્ટીમાં જોડાઈ શકે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/શંકરસિંહના કોંગ્રેસમાં જોડાવવા અંગે અસમંજસ, શું કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા નહિ જોડાય.? કોંગ્રેસમાં પૂર્વ પ્રમુખ સાથે મતભેદને લઈ અટકળો, હાઈકમાન્ડ પણ આ મુદ્દે કશું જ બોલવા માટે તૈયાર નથી, કોંગ્રેસને બહારથી સમર્થન આપશે વાઘેલા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ભાજપના 2017ના 13 વચન અધૂરા, ખેડૂતોની આવક બમણી કરવી, વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિ.બનાવાશે, સુરત અને વડોદરામાં મેટ્રો સેવા શરૂ કરાશે, આદિવાસી જમીનનો માલિકી હક અપાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/વિધાનસભા ચૂંટણી ટાણે મતદારોને રિઝવવા પ્રયાસ, તમામ પક્ષોએ મેનિફેસ્ટો બનાવવાની કરી શરૂઆત, આગામી સમયમાં કરાશે વિધિવત જાહેરાત
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામે લોબીંગ શરૂ કર્યું, ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કરી દાવેદારી, ભાજપના મોવડી મંડળની કરી મુલાકાત