ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/સુરતની કામરેજ વિધાનસભા પરના કોંગ્રેસે નિલેશ કુંભાણી ઉમેદવાર, આપ કશું કામ કરતી ન હોવાનો આરોપ
કોંગ્રેસ/સુરેન્દ્રનગરના રાજકારણના મોટા સમાચાર, કોંગ્રેસ નેતા હિમાંશું વ્યાસ આપી શકે રાજીનામુ , કયા પક્ષમાં જોડાશે તેને લઇને અસમંજસ, સુરેન્દ્રનગર કોંગ્રેસમાં મોટું નામ છે હિમાંશુ વ્યાસ, 1984માં કોંગ્રેસ પક્ષમાં કામકાજની કરી શરૂઆત
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા, હિતેશ વોરા સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત, દક્ષિણ રાજકોટનો ગઢ આ વખતે તૂટશે : હિતેશ વોરા, વિસ્તારના લોકોના સમસ્યા નું સમાધાન કરીશ, મારી સાથે કોંગ્રેસ પક્ષ પણ જીતશે અને સરકાર બનાવશું
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/કોંગ્રેસે 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, સુરતની પાંચ વિધાનસભાના ઉમેદવારો જાહેર કરાયા, વરાછા વિધાનસભા બેઠક પરથી પ્રફુલ તોગડિયાને ટિકિટ, પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી સંજય પટવાને ટિકિટ, કતારગામ બેઠક પરથી કલ્પેશ વરિયાને ટિકિટ અપાઇ , જ્ઞાતિ સમીકરણોના આધારે વરાછામાં કોંગ્રેસે ટિકિટ આપી, નિલેશ કુંભાણી અને પ્રફુલ તોગડીયા પાટીદાર સમાજમાંથી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/પીએમ મોદી ફરી એકવાર ગુજરાત મુલાકાતે, 6 નવેમ્બરે પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે, ચૂંટણી જાહેરાત બાદ પહેલો ગુજરાત પ્રવાસ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ઘાટલોડિયા બેઠક પર ખરાખરીનો જંગ, કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને આપી ટિકિટ, ભૂપેન્દ્ર પટેલ સામે ટક્કર આપશે અમીબેન, ઘાટલોડિયામાં રસાકસીનો જામશે માહોલ, રાજ્યસભાના સાંસદ છે અમીબેન યાજ્ઞિક
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/રાજસ્થાનના મુખ્યમંત્રી આવશે ગુજરાત, ગહેલોત આગામી 6 -7 નવેમ્બર રોજ ગુજરાત પ્રવાસે, રાજકોટ એરપોર્ટ આવી પત્રકાર પરિષદને સંબોધન કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ભાજપ અગ્રેસર ગુજરાત કેમ્પેઈન લૉન્ચ કરશે, સી.આર.પાટીલના હસ્તે લૉન્ચ થશે કેમ્પેઈન, સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા લોકોનો અભિપ્રાય લેવાશે, કેમ્પેઈનના માધ્યમથી જનતાનો અભિપ્રાય જણાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસનું રાજીનામુ, રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચુકયા છે વ્યાસ, કોંગ્રેસમાં જોડાશે કે આપમાં તેને લઇ અનેક અટકળો