Gujarat/અમદાવાદ: બી આર ટી એસની ઇલેક્ટ્રિક બસોમાં હડતાળ બીજા દિવસે પણ ડ્રાયવરોની હડતાળ યથાવત અધિકારી કે કંપની પ્રશ્નોને સાંભળતી ના હોવાનો આક્ષેપ ડ્રાયવર અને કર્મચારીઓએ પાડી અચાનક જ હડતાળ પગાર,બોનસની માંગ સાથે કરવામાં આવી હડતાળ તમામ બસોને ડેપોમાં મુકવામાં આવી મુસાફરોને પ્રવાસમાં પડી રહી છે મુશ્કેલીઓ
PM Modi/વડાપ્રધાન મોદી કાલથી ગુજરાત પ્રવાસે, ગાંધીનગર વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી, મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સનું કરાવશે ખાતમુર્હૂત
પુષ્ય નક્ષત્ર 2022/સુરત: આજે પુષ્ય નક્ષત્રને લઇ ખરીદીનો માહોલ, સોના-ચાંદી, આભૂષણોની ખરીદી માટે લોકોની ભીડ