Breaking News/વડાપ્રધાન મોદીની જામકંડોરણામાં જનસભા વિરાટ જનસભાને વડાપ્રધાને સંબોધી કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર SOU જોવા એક જમાત કોંગ્રેસ નથી જતી ગુજરાત વિકાસનું જનઆંદોલન બની ગયું રાજકોટ ગુજરાતના ચમકતા સીતારા જેવું છે દર ચૂંટણી આવે ત્યારે મારા માટે અપશબ્દ બોલાય છે હવે કોંગ્રેસે અપશબ્દ બોલવાનો કોન્ટ્રાકટ બીજાને આપ્યો છે
Breaking News/જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ બનશે દેશનાં 50મા CJI દેશને આગામી મહિને મળશે 50મા મુખ્ય ન્યાયાધીશ CJI યૂયૂ લલિતે સરકારને કરી ભલામણ SCના CJI તરીકે ડીવાય ચંદ્રચૂડનું નામ મોકલાયું 9 નવેમ્બરે દેશના મુખ્ય CJI તરીકે શપથ લેશે CJI ઉદય ઉમેશ લલિત 8 નવે.થઇ રહ્યાં છે નિવૃત્ત
Breaking News/વડોદરા: દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ મામલો એમ એમ હોલનો વિડિયો વાયરલ થયો હતો દારૂની પાર્ટી કરતો વિડિઓ વાયરલ થયો હતો 10 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી ડીસીપ્લીન કમિટીની રચના કરવામાં આવી આખરી નિર્ણય ડીસીપ્લીન કમિટી નક્કી કરશે
Breaking News/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બિહાર પ્રવાસ જેપી જયંતિ પ્રસંગે બિહારમાં કાર્યક્રમ સિતાબદિયારામાં પહોંચશે અમિત શાહ ગૃહમંત્રી જેપીને અર્પણ કરશે શ્રદ્ધાંજલિ વારાણસીમાં સી.એમ યોગી કરશે સ્વાગત
Breaking News/વડાપ્રધાન મોદી પહોંચ્યા જામકંડોરણા જામકંડોરણા ખાતે કાર્યક્રમમાં આપી હાજરી વડાપ્રધાન મોદીનું કરાયું સ્વાગત મુખ્યમંત્રી સહિત ટોચના તમામ અગ્રણી હાજર જયેશ રાદડીયા સહિત સૌરાષ્ટ્ર ભાજપનાં નેતા ઉપસ્થિત CM-CR સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત જામકંડોરણામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
Gujarat/કોંગ્રેસ નેતા શશી થરૂર આવશે ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર છે થરૂર મલ્લિકાર્જુન ખડગે બાદ થરૂર પણ ગુજરાત પ્રવાસે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે કરશે મુલાકાત કોંગ્રેસના નેતાઓનો જન મત મેળવવા કરશે મુલાકાત
Gujarat/અમદાવાદ:મેમનગરમાં પાણીની ટાંકી ધરાશાયી વોટર સ્ટેશનની અંડર ગ્રાઉન્ડ ટાંકી ધરાશાયી લોકોના ઘરમાં પીવાનું ગંદુ પાણી આવવાનું શરૂ ગંદુ પાણી આવતા લોકોને ભારે તકલીફ તાત્કાલિક ધોરણે સમસ્યાને દૂર કરવાની માંગ
Gujarat/આપ ગુજરાતના સહપ્રભારી રાઘવ ચડ્ડાની પ્રેસ કોન્ફરન્સ અમરેલી જિલ્લામાં વિકાસ ના થયાનો આક્ષેપ વિકાસ ના થયો હોવાનો લગાવ્યો આરોપ આપના રાજ્યસભા સાંસદ પણ છે રાઘવ ચડ્ડા
Gujarat/કચ્છઃ હરામીનાળામાંથી બે પાકિસ્તાની પકડયા BSFએ હરામીનાળામાંથી બે પાકિસ્તાની પકડયા માછીમારી કરવા ભારતની સીમામાં ઘુસ્યા બીએસએફ જવાનોએ બંનેની ધરપકડ કરી પાકિસ્તાનીઓ માછીમાર હોવાની પ્રાથમિક વિગતો મરીન પોલીસ દ્રારા બંન્નેની સઘન પુછપરછ શરૂ
Gujarat/PM મોદીનો કોન્વોય પહોંચ્યો જામનગર જામનગરથી થોડીવારમાં પહોચશે જામકંડોરણા જામકંડોરણામાં PM મોદી થોડીવારમાં પહોંચશે PM મોદીના કાર્યક્રમને લઇ ખાસ તૈયારીઓ રેન્જ IG, 7 SP, 13 DYSP,30 PI તૈનાત 101 PSI તૈનાત કરવામાં આવ્યા સભા બાદ 1.5 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા ટોચના ભાજપ આગેવાનો કાર્યક્રમ સ્થળે હાજર