Gujarat/સવારે 6થી રાત્રે 10 સુધી 70 તાલુકામાં મેઘકહેર 12 તાલુકામાં 1 થી 3 ઈંચ સુધી વરસાદ અન્ય 58 તાલુકામાં મેઘરાજાએ પુરાવી હાજરી વરસાદને કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat/ગાંધીનગર: VCE કર્મચારીઓની હડતાળનો મામલો સરકાર સાથેની વાટાઘાટોથી હજી સુધી કોઇ નિરાકરણ નહિ આજે મોટી સંખ્યામાં VCE કર્મચારીઓ કરશે દેખાવો પોતાની માંગોને લઇને છેલ્લા30 દિવસથી કરી રહ્યા છે હડતાળ ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનમાં મુશ્કેલીઓ હડતાળના પગલે રજિસ્ટ્રેશનમાં મુશ્કેલીઓ
Gujarat/અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ ઉસ્માનપુરા વિસ્તારમાં વરસાદી ઝાપટા સિંધુભવન,પકવાન,ઇસ્કોન વિસ્તારમાં વરસાદ પુર્વના મેમ્કો,નરોડા,બાપુનગરમાં પણ ભારે વરસાદ મોડી રાત્રે પણ રીમઝીમ વરસાદ વરસતો રહ્યો
Gujarat/કેન્દ્રીય રેલવે મંત્રી ફરી આવી શકે ગુજરાત આજથી બે દિવસીય પ્રવાસે આવે તેવી શક્યતા તા.7 અને 8ના રોજ ગુજરાતમાં કાર્યક્રમ 7 તારીખે ગુ.યુનિમાં કાર્યક્રમમાં આપશે હાજરી યુનિવર્સિટીમાં યુવક બોર્ડના કાર્યક્રમમાં આપશે હાજરી સાબરમતી બુલેટ સ્ટેશનનું કરશે નિરીક્ષણ 8 તા.મહેસાણા-પાલનપુર ફ્રેટ કોરિડોરનું કરશે નિરીક્ષણ
Gujarat/આણંદ: ઉમરેઠ તાલૂકામાં ભારે પવન સાથે વરસાદ ઉમરેઠ, થામણા,ઉંટખરી સહીતના ગામોમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રાત્રીના સમયે વધી શકે છે વરસાદનું જોર હવામાન વિભાગે પાંચ દિવસ વરસાદની કરી છે આગાહી
Gujarat/બોટાદઃ બરવાળા પંથકમાં વાતાવરણમાં પલટો બરવાળા પંથકમાં શરૂ થયો ઝરમર વરસાદ વરસાદ શરૂ થતા જ વીજ પુરવઠો ખોરવાયો વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat/આણંદઃ ઉટખરી ગામમાં પિતા બન્યો હેવાન પિતા દોઢ વર્ષથી પુત્રી સાથે કરી રહ્યા હતા બળાત્કાર 11 વર્ષથી પત્નીના રિસાઇને પિયર ગઈ પિતા 2 વર્ષ અગાઉ 11 વર્ષની પુત્રીને લઈ આવ્યો 13 વર્ષની પુત્રી ગર્ભવતી થતા પિતાએ કરાવ્યા બાળલગ્ન પોતાનું પાપ છુપાવવા પિતાએ કિશોરીનું કરાવ્યું લગ્ન લગ્નના 3 મહિનામાં કિશોરીએ બાળકને જન્મ આપ્યો માતાએ પોલીસ મથકે નોધાવી ફરિયાદ
Gujarat/સુરત: સી.આર.પાટીલના કેજરીવાલ પર પ્રહાર કેટલાક લોકો અહીં આવીને ગેરમાર્ગે દોરે છે સારા શિક્ષણની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરે છે ગેરમાર્ગે દોરનારાઓને પાટીલ આપ્યું ખુલ્લું આમંત્રણ સુરત મનપાની શાળાઓમાં જે સુવિધાઓ મળે છે તે જોઈ લે
Gujarat/અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે જનસભાઓને સંબોધિત કરશે કેજરીવાલ
Gujarat/રાજકોટમાં બની લૂંટની ઘટના રોયલ પાર્ક શેરી નં – 7માં બની લૂંટની ઘટના બંગલામાં ઘટી લૂંટની ઘટના પરિવારને બંધક બનાવી લૂંટ કરાઇ DCP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પોશ વિસ્તારમાં ફરી એક વખત લૂંટની ઘટના 10 લાખથી વધુ રોકડ રકમ અને દાગીનાની લૂંટ બંગલામાં રહેતા નેપાળી યુવકે લૂંટ કર્યાની માહિતી રામ ઉર્ફે અનિલે મિત્રો સાથે મળીને લૂંટ કરી