Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતઃ 14 વર્ષના વિદ્યાર્થીની પર હુમલાનો પ્રયાસ ચપ્પા વડે હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ હુમલામાં વિદ્યાર્થીનીને ગાલના ભાગે 12 ટાકા હુમલો કરનાર 3 મહિનાથી કરતો હતો હેરાન કાલુ નામના ઇસમે કર્યો હુમલો પોલીસે હત્યાની કોશિષ, છેડતીની ફરિયાદ નોંધી પાંડેસરા પોલીસે ફરિયાદ આઘારે તપાસ હાથ ધરી

Gujarat/આણંદ: આંકલાવમાં આભડછેટ રાખી હુમલાની ઘટના આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા વિસ્તારની ઘટના દલિત પરીવાર સાથે ગરબા રમવા બાબતે કરી હતી બબાલ યુવક ની માફી માગવા ગયેલા દલિત પરિવાર પર હુમલો ઇજાગ્રસ્ત મહિલાને આંકલાવ હોસ્પિટલમાં સારવાર ખસેડાઇ યુવક અને તેના પિતા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ

Gujarat/વડોદરા: ચૂંટણી અગાઉ ડભોઇના ધારાસભ્યનું નિવેદન ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું ચોંકાવનારું નિવેદન કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા માટે કર્યું નિવેદન સતીશ નિશાળીયાને પૂર્વ ધારાસભ્ય કહેવાનું અઘરું લાગે છે બે ત્રણ મહિના પછી સતીશ ભાઈને ધારાસભ્ય કહેવા પડશે કરજણના અણખીમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં નિવેદન

Gujarat/આગામી સપ્તાહમાં વરસાદની આગાહી ઓક્ટોબરના અંત સુધી રાજયમાં વરસાદની સંભાવના ઉત્તર,મધ્ય અને સૌરાષ્ટ્રના વરસાદની આગાહી અનેક જીલ્લામાં 7 ઓક્ટો. થી વરસાદની આગાહી હવામાન જ્યોતિષ શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

Gujarat/થરાદ ઠાકોર સમાજના શસ્ત્ર પૂજનમાં MLA સામે બળાપો ચૂંટણી પહેલા જ થરાદ MLA સામે વિરોધના સુર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રધાનજી ઠાકોરના આક્ષેપ યુથ કોંગ્રેસની ચૂંટણીમાં મારી વિરુદ્ધ કાર્ય કર્યું હતું આવનાર ચૂંટણીમાં મેં ટીકીટની માગણી કરી છે સમાજના વધુ મતો છે આપણે ભીખ ન માગવાની હોય થરાદ MLA ગુલાબસિહ રાજપૂત પર ચાબખા

Gujarat/ગાંધીનગરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા પાંચેક દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદી છાંટા વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉકળાટથી લોકોને ભારે રાહત મળી

Gujarat/મહેસાણા: દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ મામલો આજે મહેસાણા કોર્ટમાં શંકરસિંહ વાઘેલા રહેશે હાજર અર્જુન મોઢવાડીયા પણ સાક્ષી તરીકે રહેશે ઉપસ્થિત કોર્ટમાં હાજરી બાદ બંન્ને નેતાઓ યોજશે સંમેલન સાક્ષી હુંકાર સંમેલન યોજશે બંન્ને નેતાઓ મહેસાણા અર્બુદા ભવન ખાતે યોજાશે સંમેલન

Gujarat/જામનગર: આશીર્વાદ રિસોર્ટ નજીક હિટ એન્ડ રન 7 જેટલા લોકોને કારચાલકે લીધા અડફેટે એક મહિલાનું ધટના સ્થળે જ થયું મોત ઇજાગ્રસ્તોને જી જી હોસ્પિટલ ખસેડાયા

World/મેક્સિકોના સીટી હોલમાં ફાયરીંગ મેયર સહિત અંદાજે 10 લોકોના મોત ફાયરીંગમાં 7 પોલીસકર્મીઓના પણ મોત અંધાધૂધ ફાયરીંગથી ભારે નાસભાગ મચી હુમલાખોરોને પકડવા શહેરભરમાં નાકાબંધી

Gujarat/આણંદ: બોરસદ નપામાં અવિશ્વાસ દરખાસ્ત મામલો ભાજપના 14 સભ્યો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી BJPના 14 સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ ભાજપની પાલિકામાં 20 સભ્યો સાથે હતી સત્તા 16 સભ્યો દ્વારા લવાઈ હતી અવિશ્વાસની દરખાસ્ત BJP સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા સત્તા ગુમાવવી પડી હતી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy