Gujarat/ આણંદ: બોરસદ નપામાં અવિશ્વાસ દરખાસ્ત મામલો ભાજપના 14 સભ્યો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી BJPના 14 સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ ભાજપની પાલિકામાં 20 સભ્યો સાથે હતી સત્તા 16 સભ્યો દ્વારા લવાઈ હતી અવિશ્વાસની દરખાસ્ત BJP સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા સત્તા ગુમાવવી પડી હતી

Breaking News