રાજકોટ/રાજકારણમાં મોટા સમાચાર નરેશ પટેલ અને જેરામ પટેલ વચ્ચે બેઠક કડવા અને લેઉવા સમાજના આગેવાનોની બેઠક ચૂંટણી પહેલા બેઠકને લઇને અનેક તર્ક વિતર્ક
વરસાદ/નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદ નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચીખલી ખેરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ બપોરબાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદને લઈ નવરાત્રીના આયોજકો ચિંતામાં મુકાયા
રાજકોટ/ઉપલેટામાં EDની કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મિલકત લીધી ટાંચમાં 16 કરોડની મિલકત લીધી ટાંચમાં મનદિપ ઇન્ડસ્ટ્રીઝ સામે ED દ્વારા કાર્યવાહી 2014 થી 2020 સુધી કંપનીએ લીધી હતી ક્રેડિટ લોન બેંક પાસેથી 47.30 કરોડની લીધી હતી ક્રેડિટ લોન 7 વર્ષ દરમ્યાન 47.30 કરોડની ક્રેડિટ લોન લીધી બેન્કની મંજૂરી વગર સ્ટોક વેચી દેતા નોંધી હતી ફરિયાદ મનદિપ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 47 કરોડની લીધી હતી લોન 47 કરોડની લોન બાદ 44 કરોડની છેતરપિંડી કરી
Anand/જિલ્લામાં પહેલા નોરતે રંગમાં ભંગ આણંદ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ બપોર બાદ વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતિત કોરોના કાળ બાદ રંગે ચંગે ઉજવવાની હતી નવરાત્રી વરસાદી માહોલથી ખેલૈયાઓમાં વ્યાપી નિરાશા
અંકલેશ્વર/બાઈક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત નેશનલ હાઈવે પર મોટાલી પાટીયા નજીક અકસ્માત અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ/સફાઈ કર્મચારી હર્ષ દિલ્લી પહોંચ્યા સફાઈ કર્મચારી હર્ષ સોલંકી દિલ્લી પહોંચ્યા પરિવાર સાથે સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા મુખ્યમંત્રીએ હર્ષ સોલંકીના પરિવારનું કર્યું સ્વાગત કેજરીવાલની આત્મીયતા જોઈને હર્ષ થયા ભાવુક હર્ષએ કેજરીવાલને બાબાસાહેબની તસવીર ભેટ કરી
વડોદરા/કારેલીબાગમાં દીપડો દેખાયો વિશ્વામિત્રીની કોતરોમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા વન વિભાગ પહોંચ્યું દીપડાની શોધમાં ડ્રોનની મદદથી દીપડાની શોધખોળ
વડોદરા/વરસાદ વરસવાની શરૂઆત અમદાવાદીપોળ,ટાવર ,કોઠી સયાજીગંજમાં વરસાદ કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસાદને પગલે ખેલૈયોમાં ચિંતાનું મોજું
ભાવનગર/શહેરના વાતાવરણમાં અચાનક પલટો વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન મેઘરાજાની એન્ટ્રી થતા ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ ગરબાના આયોજકોને “પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા” ગરબા આયોજકોમા ચિંતાનો માહોલ છવાયો
ગીરસોમનાથ/ઉનામાં વાતાવરણ આવ્યો પલ્ટો વાદળછાયા વાતાવરણ ધોધમાર વરસાદ ચાલુ પ્રથમ નોરતે ધોધમાર વરસાદની એન્ટ્રી આયોજકો તથા ખૈલયાઓની ચિંતા વધી મગફળી, કપાસ જેવા પાકોને નુકસાનની ભીતિ અડધો કલાકમાં એક ઈચ વરસાદ ખાબક્યો