વડોદરા/વરસાદ વરસવાની શરૂઆત અમદાવાદીપોળ,ટાવર ,કોઠી સયાજીગંજમાં વરસાદ કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસાદને પગલે ખેલૈયોમાં ચિંતાનું મોજું
ભાવનગર/શહેરના વાતાવરણમાં અચાનક પલટો વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન મેઘરાજાની એન્ટ્રી થતા ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ ગરબાના આયોજકોને “પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા” ગરબા આયોજકોમા ચિંતાનો માહોલ છવાયો
ગીરસોમનાથ/ઉનામાં વાતાવરણ આવ્યો પલ્ટો વાદળછાયા વાતાવરણ ધોધમાર વરસાદ ચાલુ પ્રથમ નોરતે ધોધમાર વરસાદની એન્ટ્રી આયોજકો તથા ખૈલયાઓની ચિંતા વધી મગફળી, કપાસ જેવા પાકોને નુકસાનની ભીતિ અડધો કલાકમાં એક ઈચ વરસાદ ખાબક્યો
સુરત/બારડોલી પંથકના વાતાવરણમાં પલટો બારડોલીમાં જામ્યો વરસાદી માહોલ હવામાન વિભાગની છે વરસાદની આગાહી પ્રથમ નોરતે વરસાદ ખાબકતા ખેલૈયાઓમાં નિરાશા સમગ્ર પંથકમાં વરસાદ પડતા આયોજકોમાં ચિંતાનો માહોલ
નવરાત્રી/આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ મંતવ્ય ન્યૂઝ દ્વારા બ્લૂ લગૂન પાર્ટીપ્લોટમાં ગરબા કોરોનાકાળના બે વર્ષ બાદ ઝૂમી ઉઠશે ખેલૈયાઓ સેલ્ફી પોઇન્ટ સહિત વિવિધ સુવિધાનું ખાસ આકર્ષણ મંતવ્ય ન્યૂઝને સંગ બ્લૂ લગૂન પાર્ટીપ્લોટનાં ગરબા
વરસાદ/અમરેલી જીલ્લામાં ફરી વરસાદની એન્ટ્રી ખાંભા ગીર પંથકના વાતાવરણમાં પલટો ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ ખાંભા શહેરમાં પણ વરસાદ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
નિવેદન/સી આર પાટીલનું નિવેદન ચૂંટણી નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે ચૂંટણીની તારીખ જાહેર કરવાની મને કોઈ સત્તા નથી મને કંઈ કોઈએ આ બાબતે કહ્યું પણ નથી પણ આ મારું માનવું છે
વડોદરા/ગોત્રી મેડિકલ કોલેજના ડોક્ટર હડતાલ પર સ્ટુડન્ટ એસોસિએશને કામથી અડગા રહેવાની કરી જાહેરાત મેડિકલ પીજીના એડમિશન ના નિયમોમાં ફેરફારનો વિરોધ ડોક્ટરોમાં સરકાર પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે ગુજરાતના એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓને અન્યાય
દિલ્હી/સફાઈ કર્મચારી હર્ષ સોલંકી પરિવાર સાથે દિલ્હી પહોચ્યા AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ એરપોર્ટ પર સ્વાગત કર્યુ બપોરે હર્ષનો પરિવાર કેજરીવાલના ઘરે પરિવાર સાથે લંચ લેશે
સાણંદ/કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચ્યા સાણંદ GIDC ESIC હોસ્પિટલનું કર્યું ખાતમુહર્ત 350 બેડની ESIC હોસ્પિટલ બનશે કામદારો અને તેમના પરિવાર મળશે લાભ હોસ્પિટલને 500 બેડ સુધી અપગ્રેડ કરી શકાશે