Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ભાવનગર/રાજ્યના ગૃહમંત્રી પહોંચ્યા ભાવનગર વડાપ્રધાનના આગમનને લઈને લીધી મુલાકાત 29 સપ્ટેમ્બરના રોજ PM આવી રહ્યા છે ભાવનગર આગમન પૂર્વે વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચ્યા રોડ શોના રૂટ અને સભા સ્થળનું કરશે નિરીક્ષણ હર્ષ સંઘવી વહીવટી તંત્ર સાથે પણ કરશે બેઠક

જામનગર/જશાપર ગામમાં થયેલ ચોરીનો મામલો ગ્રામજનોએ બે વ્યક્તિઓને પકડ્યા યુવતી અને યુવકને વૃક્ષે બાંધી કરી પૂછપરછ સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ

બનાસકાંઠા/વિધાનસભાની ચૂંટણી પહેલા કરણી સેના મેદાને ધાનેરામાં કરણી સેનાની વિશાળ બાઈક રેલી કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની વિશેષ હાજરી રાજપૂત સમાજના અગ્રણીઓ રહ્યા બાઈક રેલીમાં ઉપસ્થિત કરણી સેનાની બાઈક રેલીનું ધાનેરાના માર્ગો પર સ્વાગત ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલ દ્વારા કરાયું સ્વાગત પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ દ્વારા રાજ શેખાવતનું કરાયું સન્માન ધાનેરાના શીયા ગામે યોજાશે કરણીસેનાની જાહેર સભા

અમરેલી/વડિયા PGVCL કચેરીએ લાગ્યા બેનર વડિયા PGVCL કચેરીએ કોંગ્રેસના લાગ્યા બેનર સરકારી ઓફિસોની દીવાલો બની ચૂંટણી પ્રચારનું માધ્યમ સરકારી ઓફિસની બહાર જ કોંગ્રેસના મસમોટા બેનર તાલુકાઓના અસંખ્ય ખેડૂતોની રહે છે અહીં અવર જવર

અંબાજી/CM ભુપેન્દ્ર પટેલ માં અંબાના દર્શને પહોંચ્યા માતાના નિજ મંદિરમાં કરી પૂજા અર્ચના PMના સભા સ્થળની લેશે મુલાકાત તૈયારીઓને લઇ કરશે સમીક્ષા આગામી 30 તારીખે વડાપ્રધાનનો અંબાજી પ્રવાસ વડાપ્રધાન મોદી અંબાજીમાં સંબોધશે જાહેર સભા

અમદાવાદ/મંતવ્ય ન્યૂઝના ગરબાની તડામાર તૈયારી મકરબાના બ્લુ લેગુન પાર્ટી પ્લોટમાં તડામાર તૈયારી બે વર્ષ બાદ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમશે નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ નિયમોના પાલન સાથે તડામાર તૈયારીઓ શરુ

Navratri 2022/મંતવ્ય ન્યૂઝ દ્વારા વેલકમ નવરાત્રીનો ખાસ કાર્યક્રમ મંતવ્ય ન્યૂઝના ઉપક્રમે ઝૂમી ઉઠશે ખેલૈયા અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા ગરબાનો કાર્યક્રમ બ્લૂ લગૂન પાર્ટીપ્લોટમાં રમાશે ગરબા વસાણી ફાર્મ નિકોલમાં ગરબાની રમઝટ જામનગર અને સુરતમાં પણ ગરબાનો કાર્યક્રમ ખેલૈયાઓ મંતવ્ય ન્યૂઝ સાથે બોલાવશે ગરબાની રમઝટ

જમ્મુ કાશ્મીર/કુપવાડા અથડામણમાં બે આતંકી મરાયા ઠાર જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની હવે ખેર નથી કુપવાડામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ ભારતીય સેનાએ બે આતંકીઓને માર્યા ઠાર બે AK-47 સહિત કેટલાંક હથિયાર જપ્ત કરાયા

સુરત/નવરાત્રીની ખરીદીનો જામ્યો માહોલ બજારમાં ચણિયાચોળીની ધૂમ ખરીદી નવરાત્રી પર્વને લઈ બજારમાં અવનવી ચણિયાચોળી શહેરમાં રંગીલા ચાર રસ્તા ખાતે ખરીદીનો માહોલ બે વર્ષ બાદ જામ્યો ખરીદીનો માહોલ પટોળાં ચણિયાચોળીએ જમાવ્યું આકર્ષણ

Gujarat/અમદાવાદ: નવરાત્રી પૂર્વે ખરીદીનો જામ્યો માહોલ નવરાત્રીના એક દિવસ અગાઉ બજારમાં ભારે ભીડ શહેરના લો ગાર્ડન વિસ્તારમાં જામ્યો ખરીદીનો માહોલ ચણીયા ચોળી ખરીદવા માટે બજારમાં પડાપડી આ વખતે ખેલૈયાઓમાં પટોળા ડિઝાઇનનો ક્રેઝ બે વર્ષ બાદ બજારમાં ખરીદીનો માહોલ વેપારીઓને બે વર્ષના નુકસાનની થશે ભરપાઈ ખેલૈયાઓ કરી રહ્યા છે બજારમાં ધૂમ ખરીદી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy