બનાસકાંઠા/
વિધાનસભાની ચૂંટણી પહેલા કરણી સેના મેદાને ધાનેરામાં કરણી સેનાની વિશાળ બાઈક રેલી કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની વિશેષ હાજરી રાજપૂત સમાજના અગ્રણીઓ રહ્યા બાઈક રેલીમાં ઉપસ્થિત કરણી સેનાની બાઈક રેલીનું ધાનેરાના માર્ગો પર સ્વાગત ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલ દ્વારા કરાયું સ્વાગત પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ દ્વારા રાજ શેખાવતનું કરાયું સન્માન ધાનેરાના શીયા ગામે યોજાશે કરણીસેનાની જાહેર સભા
