Gujarat/કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં બાઈક યાત્રા 2 ઓક્ટોબરના રોજ યોજાશે બાઈક યાત્રા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે કોંગ્રેસે યોજશે યાત્રા દરેક તાલુકામાં 75 કિમીની બાઈક યાત્રા યોજાશે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં બાઈક યાત્રા
Gujarat/ગીર સોમનાથઃ 16 પેકેટ ચરસ ઝડપાયુ SOGને સમુદ્ર કિનારેથી મળી આવ્યુ ચરસ હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી મળ્યો જથ્થો SOGએ 16 પેકેટ ચરસ કબ્જે કર્યુ SOGએ અજાણ્યા શખ્સો સામે નોધી ફરિયાદ ફરિયાદ આધારે SOGએ તપાસ હાથ ધરી
Gujarat/નવરાત્રિને લઇ શક્તિપીઠ બેચરાજીમાં તૈયારીઓ માતાજીના ગર્ભગૃહ સહિત મંદિરમાં થશે પ્રક્ષાલન વિધિ માતાજીની સાતેય સવારીની કરાશે પ્રક્ષાલન વિધિ પવિત્ર ગંગાજળ,દુધ,મધથી કરાશે વિધિ નવરાત્રિને લઇ મંદિરમાં ભકતો ઉમટયા
Gujarat/અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ નોધાવી ફરિયાદ અમરેલી સાયબર ક્રાઈમમાં નોધાવી ફરિયાદ મોબાઈલ પર અશ્લિલ વીડિયો કોલ લઈ ફરિયાદ સાંસદને વીડિયો વાયરલ કરવાની અપાઈ ધમકી સાયબર ક્રાઇમે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી
World/ચીનના પ્રમુખ જિનપિંગને નજરકેદ કરાયાનો દાવો જિનપિંગને પદભ્રષ્ટ કરી ઘરમાં નજરકેદ દાવો ચીની આર્મીના અધિકારીની બળવાની મિડીયામાં અટકળો રાજધાની બેઇજિંગમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ રોક
Gujarat/રાજસ્થાનના નવા મુખ્યમંત્રી પદ માટે કવાયત અશોક ગેહલોતના નિવાસસ્થાને બેઠક ધારાસભ્યદળની મળશે મહત્વની બેઠક બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની થઇ શકે જાહેરાત
Gujarat/કાલુપુર મેટ્રો સ્ટેશનની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત PM મોદીના પ્રવાસને લઇ CMએ સ્થળની લીધી મુલાકાત PM મોદી ફેઇઝ-1નું સંપૂર્ણ મેટ્રો રૂટને આપશે લીલીઝંડી PM મોદી 29-30 સપ્ટેમ્બરે કરશે ગુજરાતનો પ્રવાસ વંદે ભારત ટ્રેનની કરાઈ સમીક્ષા
Gujarat/સુરતઃ ભાજપ યુવા મોરચા દ્વારા મેરેથોનનું આયોજન રન ફોર ડેવલપમેન્ટનું કરાયુ આયોજન વીર નર્મદ યુનિવર્સિટીથી યોજાઈ મેરેથોન હર્ષ સંઘવી, દર્શના ઝરદોષ સહિતના નેતા હાજર ગૃહરાજ્ય મંત્રીએ લીલી જંડી બતાવી કરાવ્યો પ્રારંભ
Gujarat/ગૌશાળા અને પાંજરાપોળના 500 કરોડ સહાયનો મામલો ડીસા સાંઈબાબા મંદિર પર રાત્રે સંતવાણી પ્રોગ્રામ ભજન સાંડળી સરકારને સદબુદ્ધિ આવે તેવી માંગણી 500 કરોડની સહાય ચૂકવવામાં આવે તેવી કરાઈ માંગ
Gujarat/સુરતઃ વેજીટેબલ ગ્રોઅર્સ સોસાયટીનું કેળા વેચાણ કૌભાંડ પુણાની સહકારી મંડળીમાં કૌભાંડ લઇ કરાઇ ધરપકડ પ્રમુખ જગુ પટેલ સહિત 3 લોકોની ધરપકડ કેળા વેચાણના નામે 1.24 કરોડનું આચર્યુ હતુ કૌભાંડ કેળાનો માલ બજાર ભાવ કરતા સસ્તો વેચ્યાનો આક્ષેપ પુણા પોલીસ મથકમાં નોંધાઇ હતી ફરિયાદ સુરત પોલીસની ઇકો સેલે 4 લોકોની ધરપકડ