Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કચ્છઃ મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી પ્રતિબંધિત સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો 50 કરોડથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો સુરત બાદ મુન્દ્રામાં DRIની કાર્યવાહી બે શંકાસ્પદ કન્ટેનરમાં મળ્યો સિગારેટનો જથ્થો

Gujarat/રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી રાજ્યમાં હજુ પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રાજ્યના અનેક જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગરમાં પણ પડી શકે છે વરસાદ

Gujarat/ચૂંટણી પંચની બેઠકનો બીજો દિવસ બેઠકમાં 16 જિલ્લાઓના SP રહેશે હાજર 16 જિલ્લાના કલેક્ટર પણ બેઠકમાં રહેશે હાજર બેઠકમાં ચૂંટણીની તૈયારીઓને લઇને કરાશે સમીક્ષા બેઠકમાં 16 જિલ્લાઓના SP રહેશે હાજર

Gujarat/આજે પ્રદેશ કોંગ્રસની કારોબારી બેઠક ચૂંટણીલક્ષી 8 મુદ્દા લઇ મેદાને ઉતરશે કોંગ્રેસ 24 થી 26 સપ્ટેમ્બર કોંગ્રેસનું અભિયાન કોગ્રેસનું મારૂ બૂથ મારૂ ગૌરવ અભિયાન ચૂંટણીલક્ષી 8 મુદ્દા લઇ મેદાને ઉતરશે કોંગ્રેસ

અમદાવાદ/ડોક્ટર હેવાનીયતની હદ વટાવતો કિસ્સો બેંકની જુનિયર ઓફિસર યુવતીને કર્યા અડપલાં પોલીસે અડપલાં કરનાર ડોક્ટરની કરી ધરપકડ ચાંદખેડાના ડો.ધ્રુમિલએ કરી હતી છેડતી યુવતી ફિઝિયોથેરાપી માટે ગઈ હતી ડોક્ટર પાસે યુવતી પાસે કરી હતી બીભત્સ માંગણી

સુરેન્દ્રનગર/લીંબડી ખાતે દિન દહાડે ચોરી કારમાંથી અંદાજે રૂ.2 લાખની ચોરી ચોરીને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર સર.જે.હાઈસ્કૂલ પાસે બની ઘટના પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ

મહેસાણા/ધોબીઘાટ નેળિયા વિસ્તારનો મામલો અશાંત ધારાના અમલ માટે ચૂંટણીનો બહિષ્કાર 10થી વધુ સોસાયટીના રહીશોએ કર્યો બહિષ્કાર શહેરમાં જ ચૂંટણી બહિષ્કારના બેનરોથી ખળભળાટ

બોટાદ/બરવાળા ચીફ ઓફિસરનું ગેરવર્તન વી.આર. શાહે કર્યું મીડિયા સાથે ગેરવર્તન જાહેરમાં બાઈટ આપવા બાબતે કર્યું ગેરવર્તન સરકારી કાર્યક્રમ અંગે બાઈટ આપવાની કહી દીધી ના વીડિયો ડિલીટ કરવા મીડિયાકર્મી પર કર્યું દબાણ

રાજકોટ/બરોડા બેંકના ATMમાંથી ચોરી જસદણના ખાનપર રોડ નજીક બની ઘટના બરોડ બેંકના ATMમાંથી 17.33 લાખની ચોરી ATM મશીન ખોલતા માહિતી આવી સામે CCTV ફૂટેજમાં પૈસા લઈને જતો શખ્સ ઝડપાયો ચોરી કરનાર જાણભેદું હોવાની આશંકા પોલીસે ગુનો નોંધી હાથધરી તપાસ

અમદાવાદ/સરદારનગરમાં ફાયરિંગ મામલો પોલીસે 3 આરોપીની કરી ધરપકડ કોતરપુર નજીક હોટેલ પર 3 રાઉન્ડ ફાયરિંગ પોલીસ ફરિયાદ પાછી ખેંચાવા ફાયરિંગની શંકા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy