Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Fun Street/વડોદરાવાસીઓને જોડવા યોજાયેલા રમતોના આનંદ મેળા – ફન સ્ટ્રીટમાં ઉમટી માનવ મેદની

Gujarat/બનાસકાંઠાઃ ધાનેરાના થાવર ગામે મહાસંમેલન ચૌધરી સમાજ દ્વારા કરાયું મહાસંમેલનનું આયોજન વિપુલ ચૌધરીના સમર્થનમાં યોજાશે મહાસંમેલન ચૌધરી સમાજના અંદાજે 20 હજાર લોકો રહેશે હાજર સામરવાડા થી થાવર સુધી વિશાળ બાઇક રેલી અર્બુદા સેનાના બેનર હેઠળ મહાસંમેલનનું આયોજન સંમેલનને લઇને પોલીસ તંત્ર થયું એલર્ટ

Gujarat/રાજકોટઃ બેન્કના સિક્કા બનાવીને કરાઇ ઠગાઇ SBI બેન્કની બનાવટી સિક્કા બનાવી કરી ઠગાઇ 2 શખ્સોએ રૂ. 5.61 લાખની કરી ઠગાઇ મિલકત રેગ્યુલર કરવા માટેની રકમ ચાઉ કરી ગયા મામલતદાર કચેરીમાં કામ કરતા કર્મી સામે ફરિયાદ

Gujarat/અરવલ્લીઃ જુના રક્ષેસ્વર મહાદેવની જળ સમાધિ મંદિરનું ગર્ભગૃહ સંપૂર્ણ પાણીમાં છલોછલ વાત્રક નદી ના કિનારે આવેલું છે રક્ષેસ્વર મહાદેવ વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો પાણીનો પ્રવાહ વધતા મંદિર સંપૂર્ણ પાણીમાં આસપાસ ના ખેતરો પણ સંપૂર્ણ ડૂબ્યા

Gujarat/જે.પી. નડ્ડા રાજકોટની લેશે મુલાકાત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ છે જે.પી.નડ્ડા મંગળવારે જે.પી.નડ્ડા રાજકોટની લેશે મુલાકાત પંચાયત, પાલિકાના હોદ્દેદારોનું સંમેલન કરશે રેસકોર્સ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્રભરના હોદેદારોનું સંમેલન મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનો રોડ શો

Gujarat/નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાની ઘટના વાપી શામળાજી નેશનલ હાઈવે નં. 56 ધોવાયો વાડીચોંઢા ગામ નજીક હાઇવેનો રસ્તો ધોવાયો હાઈવે પરથી પસાર થનાર બે બાઈક ચાલકને ઇજા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

Gujarat/રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ લંડન પહોંચ્યા એલિઝાબેથની અતિમવિધીમાં રહેશે હાજર આવતીકાલે એલિઝાબેથના અંતિમ સંસ્કાર

Gujarat/આજથી સુરતમાં ત્રિ-દિવસીય સ્પોર્ટસ કાર્નિવલ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાશે ઉદ્ઘાટન 20મી નેશનલ ગેમ્સના આરંભ પૂર્વે સ્પોર્ટ્સ કાર્નિવલ ફૂડ ફેસ્ટિવલ, મ્યુઝિક ફેસ્ટિવલ, ગરબા સહિત કાર્યક્રમો સ્પોર્ટસ કાર્નિવલમાં આજે ગામઠી રમતોત્સવ આવતીકાલે સાયકલ અને સ્કેટિંગ રેલી યોજાશે ફૂડ ફેસ્ટિવલ 18 સપ્ટેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાશે

Gujarat/માજી સૈનિકોનું આંદોલન યથાવત્ વિવિધ માંગણીઓને લઇને આંદોલન માર્ગે સરકાર સાથે થયેલ બેઠક નિષ્ફળ નિવડી સૈનિકો રાજ્યપાલને પોતાના મેડલ કરશે પરત વિવિધ માંગણીઓને લઇને આંદોલન માર્ગે

Gujarat/કચ્છઃ મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી પ્રતિબંધિત સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો 50 કરોડથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો સુરત બાદ મુન્દ્રામાં DRIની કાર્યવાહી બે શંકાસ્પદ કન્ટેનરમાં મળ્યો સિગારેટનો જથ્થો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy