ગુજરાત/જસદણ યાર્ડમાં ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રદેશ ભાજપના ચેરમેનના મેન્ડેટથી જૂથવાદ અરવિંદ તોગડીયાને મેન્ડેટ અપાતા જૂથવાદ ભડક્યો અરવિંદભાઇ સામે છગનભાઇ શિયાળાએ ભર્યું હતું ફોર્મ બન્નેને સરખા 9/9 મત મળતા ચીઠ્ઠીઓ નંખાઈ હતી રાજકોટ જિલ્લા ભાજપે પ્રદેશમાં રિપોર્ટ કર્યો અરવિંદ તોગડીયાના મેન્ડેટ પછી ભાજપનું એક જૂથ નારાજ
ગુજરાત/જામનગરમાં જીપ ચાલકે સર્જ્યો અકસ્માત ટાઉનહોલ પાસેના સીટી પોઈન્ટનો બનાવ જીપ ચાલકે અકસ્માતની હારમાળા સર્જી જીપચાલકે છ વાહનોનો કચ્ચરઘાણ બોલાવ્યો પાર્કિંગમાં રહેલા ટુ વ્હીલરોમાં પણ થયું નુકશાન અકસ્માત બાદ જીપચાલક કાર છોડી ફરાર સદનસીબે કોઈ જાનહાની નહિ
Gujarat/અંકલેશ્વર નજીક ચાલુ ટ્રેનનો સપ્લાય કેબલ તુટયો પાનોલી તરફ જતી ચાલુ ટ્રેનનો સપ્લાય કેબલ તૂટ્યો ઉદેપુર સીટી ટ્રેનના મુસાફરોમાં ભયનો માહોલ ચાલુ ટ્રેનની ઉપર જ હાઈ ટેન્શન લાઇનનો કેબલ તૂટયો અંકલેશ્વરની આમલા ખાડી નજીક તૂટ્યો કેબલ કેબલ તૂટે તો વીજ સપ્લાય થઈ જાય છે બંધ ઓટોમેટિક વીજ સપ્લાય થઇ ગયો બંધ વીજ સપ્લાય બંધ થવાના કારણે મોટી જાનહાનિ ટળી વડોદરાથી સુરત તરફ જતી તમામ ટ્રેનો ભરૂચ રોકી દેવાઇ બે થી ત્રણ કલાક વડોદરા થી સુરત તરફ જતી ટ્રેનો લેટ
Gujarat/સુત્રાપાડામાં વિદ્યાર્થીઓનો હોબાળો અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો હોબાળો સમયસર બસો આવતી ન હોવાથી હોબાળો વેરાવળ કોડીનાર, સુત્રાપાડાના રૂટમાં બસો ઓછી હોવાના આક્ષેપ બે કલાકથી સુત્રાપાડા બસ્ટેન્ડ રૂટ પર ચક્કાજામ
રાજકોટ/કેન્દ્રીય આરોગ્ય મંત્રી આવતીકાલે રાજકોટમાં મનસુખ માંડવીયા રહેશે સાધારણ સભામાં હાજર શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝની છે સાધારણ સભા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો. સરાહનીય કાર્ય કોરોનામાં માતા પિતા ગુમાવનાર 51 બાળકોને લેશે દતક ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રહેશે હાજર ઉમિયાધામના અગ્રણી મોલેષ ઉકાણી પણ રહેશે હાજર
Gujarat/વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત ઇસ્કોન મંદિરથી મધર સ્કૂલ જવાના રોડ પર ત્રાસ ચાર રસ્તા પર રખડતા ઢોરો નજરે પડ્યા રખડતા ઢોરો ના લીધે ટ્રાફિક જામ થયો હાઇકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં મહાનગરપાલિકા ક્યારે કાર્યરત થશે
Gujarat/અમદાવાદ: કોંગ્રેસની પદયાત્રાનો બીજો દિવસ. તમામ વિધાનસભામાં નીકાળવામાં આવી રેલી પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર મોંઘવારી, બેરોજગારીના મુદ્દે કોંગ્રેસની પદયાત્રા
Gujarat/હિમતનગરના હાથરોલ ગામના દબાણ દૂર કરવા આદેશ સરપંચ, તલાટીને સર્વે નં 26ના દબાણ દુર કરવા આદેશ TDOએ દબાણ દૂર કરવા લેખિતમાં આદેસ આપ્યા લેઆઉટ પ્લાન ચકાસણી વીના થયા હતા મંજુર આ અંગેની થઇ હતી TDOને લેખિત રજૂઆત દિપકસિંહ રાઠોડ
Gujarat/વડોદરામાં પશુપાલકોની દાદાગીરી મેયર સાથે મીટીંગો પછી પણ હુમલાનો પ્રયાસ અકોટા નજીક ઢોર પાર્ટી ની ટીમનો ઘેરાવ ઢોર છોડાવવા મહીલા પોલીસ હાજરીમાં અપશબ્દો બોલ્યા પોલીસની હાજરીમાં જ ગાય છોડવવાનો કર્યો પ્રયાસ ઢોર પાર્ટીના માણસો પર હપ્તા લેતા હોવાના આક્ષેપ
National/દરિયાઇ ઇતિહાસમાં સૌથી મોટુ જહાજ INS વિક્રાંત ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત નૌસેનાને સોંપવામાં આવ્યું પીએમ નરેન્દ્ર મોદીએ INS વિક્રાંત નૌસેનાને સોપ્યું