Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત/રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીનો દૌર યથાવત્ ગાંધીનગરઃ 10 PSIની કરવામાં આવી બદલી જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી બદલીઓ બિન હથિયારી PSIની કરવામાં આવી બદલીઓ

ગુજરાત/જૂનાગઢ: દાણાપીઠમાં વેપારીએ મજુરને માર્યો વેપારી પિતા-પુત્રએ મજૂર પર કર્યો હુમલો ગિરિરાજ અગરબત્તીના માલિક,પુત્રએ માર માર્યો મજૂર અન્ય જગ્યાએ કામ કરવા જતાં માર માર્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગુજરાત/રાજકોટ: આજે પ્રદેશ યુવા ભાજપની મળશે કારોબારી યુવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે રાજકોટ રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા રાજકોટ આવશે રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગતને લઇ બાઇક રેલી યોજાશે સવારે 10 વાગ્યે પત્રકાર પરિષદનું પણ આયોજન સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત યુવા ભાજપની કારોબારી

ગુજરાત/જૂનાગઢના આંબેડકર નગર પાસે અકસ્માત રખડતા ઢોરથી વધુ એક અકસ્માત રખડતા ઢોરે બાઈકસવારને અડફેટે લીધો બસ ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બિલખા રોડ ઉપરની ઘટના બાઈકસવારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

india news/મ્યુનિ. કમિશ્નરને સૂચના આપતા કેન્દ્રિય ગૃહમંત્રી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આપી સૂચના બોપલ,આંબલી, ઘુમામાં સફાઇ કામદારોના પ્રશ્ને સૂચના કચરાના નિકાલ બાબતની સમસ્યાનો ઉકેલ માટે સૂચના 3 દિવસમાં સુખદ ઉકેલ લાવવા સૂચના અપાઇ

ગુજરાત/અમદાવાદ: માલધારી સમાજની વેદના રેલી બાપુનગર થી ભદ્રકાળી મંદિર સુધી રેલીનું આયોજન સરકાર સામે માલધારીઓએ ચઢાવી છે બાંયો હજુ પણ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી ગૌમાતાની હત્યા સરકાર જ કરી રહી હોવાનો આક્ષેપ

ગુજરાત/જામનગરમાં જીપ ચાલકે સર્જ્યો અકસ્માત ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે ટાઉનહોલ વિસ્તારની ઘટના જીપ ચાલક છ વાહનોને કચડી ફરાર પાર્કિંગમાં રહેલા ટુ વ્હીલરોમાં થયું નુકશાન સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત નહિ

ગુજરાત/અમદાવાદ: માલધારી સમાજની વેદના રેલી બાપુનગર થી ભદ્રકાળી મંદિર સુધી રેલીનું આયોજન સરકાર સામે માલધારીઓએ ચઢાવી છે બાંયો હજુ પણ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચિમકી એક લાખ માલધારીઓ આ મુદ્દે આંદોલન કરશે.. ગૌમાતાની હત્યા સરકાર જ કરી રહી હોવાનો આક્ષેપ

ગુજરાત/નવરાત્રિમાં સરકારનું મહત્વનું આયોજન શકિતપીઠો પર કરશે ગરબાનું આયોજન અંબાજી,બહુચરાજી જેવી 9 શકિતપીઠો પર આયોજન કોરોનાના બે વર્ષ બાદ સામાન્ય સ્થિતીમાં થશે ગરબા અમદાવાદ GMDCમાં પણ થશે ભવ્ય ગરબાનું આયોજન

ગુજરાત/ગાંધીનગર: SRP વેઈટિંગના જવાનો દ્વારા દેખાવો સત્યાગ્રહ છાવણી ખાતે SRP જવાનોના દેખાવો 2016-17માં ભરતી થયેલા જવાનો નિમણુંકથી વંચિત ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા પણ પુર્ણ 2019ના લોકસભા ચૂંટણી સમયથી થઈ હતી જાહેરાત SC, ST અને OBC વર્ગના જવાનોની નિમણુંક બાકી અગાઉ ગૃહરાજ્ય મંત્રી સંઘવીને પણ કરી હતી રજૂઆત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy