Gujarat/ગાંધીનગર:આજે કેબિનેટની બેઠક મળશે, CMના અધ્યક્ષ સ્થાને મળશે બેઠક, લમ્પી વાયરસ, ખેડૂતોને નુકશાન મુદ્દે થઇ શકે ચર્ચા,
Gujarat/ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને હાહાકાર, બીજીતરફ પોલીસ ખુદ દારૂની મહેફીલમાં મસ્ત, વલસાડના અતુલમાં દારૂની મહેફિલમાં SPની રેડ, રેડ દરમ્યાન PSI પણ પકડાયા, 3 કોન્સ્ટેબલ પણ મહેફિલમાં શામિલ, નાનાપોઢા પોલીસ સ્ટેશનના PSIની ધરપકડ, PSI ગામીત સહિત 3 કોન્સ્ટેબલ પણ ઝડપાયા, 19 થી વધુ લોકોની કરવામાં આવી છે અટકાયત, SP રાજદીપસિંહ ઝાલાએ પાડયો દરોડો,
Gujarat/એક દિવસના વિરામ બાદ કોરોના કેસમાં વધારો, રાજ્યમાં આજે કોરોનાના નવા 889 કેસ, આજે કોરોનાના 826 દર્દી ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5675, રાજ્યમાં 24 કલાકમાં 1 દર્દીનું મોત
Gujarat/વડોદરાઃ યુથ કોંગ્રેસની દેશી દારુ વેચાણ સ્થળ પર રેડ, શેરખી ભિમપુરા પાસે દેશી દારુનુ વેચાણ, લઠ્ઠાકાંડ બાદ પણ દેશી દારુના અડ્ડા, પોલીસના એક્શન છતા ગ્રામ્યમાં દેશી દારૂનું વેચાણ
Gujarat/ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 67.84 ટકા વરસાદ, ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં મળી બેઠક, ગત વર્ષની સરખામણીએ બે ગણો વરસાદ નોંધાયો, રાહત કમિશનરના અધ્યક્ષ સ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક
Gujarat/અમદાવાદની Amos કંપનીમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પહોંચી, મિથેનોલ કેમિકલ સ્ટોકની ગણતરી કરવા પહોંચી, Amos કંપનીના સુપરવાઈઝર મિથેનોલ કેમિકલ વેચ્યું હતું
Gujarat/સરદાર સરોવર નર્મદાની સપાટી 128.68 મીટરે પહોંચી, રાજ્યના 54 જળાશયો હાઇએલર્ટ, રાજ્યના 7 જળાશયો એલર્ટ, રાજ્યના 16 જળાશયોને ચેતવણી અપાઇ
Gujarat/લઠ્ઠાકાંડમાં 10 લોકોના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો..એક પણ રિપોર્ટમાં દારૂના તત્વનો ઉલ્લેખ નહીં..મિથાઈલ કેમિકલ મળ્યું
Gujarat/બોટાદઃ રોજિદમાં થયેલ લઠ્ઠા કાંડ મામલો, સમગ્ર મામલે વધુ એક ચોંકાવનારો રિપોર્ટ, 10 લોકોના રિપોર્ટમાં આવ્યો ચોકાવનારો ખુલાસો, 10માંથી એકપણ રિપોર્ટમાં નથી મળ્યું દારૂનું તત્વ ઇથાઇલ નહીં પણ મિથાઇલ કેમિકલ મળી આવ્યું
Gujarat/લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 36 લોકોના મોત..અંતિમ સંસ્કારમાં રોજીદ ગામ હિબકે ચઢ્યું…ગ્રામજનોમાં આક્રોશ