Gujarat/બોટાદઃ રોજિદમાં થયેલ લઠ્ઠા કાંડ મામલો, સમગ્ર કાંઠમાં 33 લોકોના થયા મોત, બોટાદ જિલ્લામાં 24 લોકોના મોત, અમદાવાદ જિલ્લામાં 9 લોકોના મોત, બરવાળામાં 14 શખ્સો સામે નોંધ્યો ગુનો
Gujarat/ભાવનગરઃ પાલીતાણા શહેર અને ગ્રામ્યમાં વરસાદ, ઘેટી, દેદરડા, શેત્રુંજી ડેમ સહિત ગામડાઓમાં વરસાદ, પાલીતાણામાં વરસાદી માહોલ રહેતા ધરતીપુત્રોમાં આનંદ, વરસાદને લઈને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી
Gujarat/મોરબીઃ ST બસમાંથી લાખોની ઉઠાંતરી, ભુજ ભાવનગર રૂટની બસમાંથી ઉઠાંતરી, આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ઉઠાંતરી, રોકડ અને ચાંદી થેલીમાં હોવાની શક્યતા
Gujarat/બોટાદઃ રોજિદમાં થયેલ લઠ્ઠા કાંડ મામલો, સમગ્ર મામલે બોટાદ SP કર્ણરાજ વાધેલાની પ્રેસ, અમદાવાદની ફેક્ટરીમાંથી ચોરાયું હતું કેમિકલ, સૌથી પહેલા રોજિદ ગામમાં કેસ નોંધાયો હતો
Gujarat/બોટાદઃ રોજિદમાં થયેલ લઠ્ઠા કાંડ મામલો, ઝડપાયેલા તમામ આરોપીને લવાયા બરવાળા, તમામ આરોપીને બરવાળા પો.સ્ટે. કરાયા હાજર, પો.સ્ટે.માં SITની ટીમ બંધ બારણે કરી રહી છે મિટીંગ, પકડાયેલા આરોપીઓની ટીમ દ્વારા કરાશે પુછપરછ
Gujarat/વલસાડઃ કોસંબામાં પોલીસની રેડ, રેડ કરી દેશી દારૂનો અડ્ડો બંધ કરાવ્યો, દેશી ગોળ અને દારૂનો જથ્થો કર્યો જપ્ત, કોસંબા પોલીસની રેડ બાદ અન્ય જગ્યાએ રેડ કરી
Gujarat/રાજ્યના 13 IAS ને ચૂંટણીલક્ષી જવાબદારી સોપાઈ, કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા સોંપાઇ જવાબદારી, 33 જિલ્લામાં IAS અધિકારીઓ કરશે ચૂંટણીલક્ષી કામગીરી, કે નિરાલાને અમદાવાદ ગાંધીનગરની જવાબદારી સોપાઈ
Gujarat/સાબરકાંઠાઃ જિલ્લામાં સવારથી સર્વત્ર વરસાદ, પ્રાંતિજમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો, ઈડરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો, પ્રાંતિજના અનેક વિસ્તારોમાં વરસાદ
Gujarat/નશાબંધીના ડાયરેક્ટર M.A ગાંધી પહોંચ્યા બરવાડા, M.A ગાંધી છે તપાસ કમિટીના સભ્ય, છેલ્લા એક કલાકથી તપાસ કમિટીની ચાલે છે મિટીંગ, પોલીસ સામે લાગેલા આક્ષેપોની કરાશે સમીક્ષા, પકડાયેલા લઠ્ઠાકાંડના ગુનેગારોની પણ પુછપરછ
Gujarat/સુરતઃ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો મામલો, સમગ્ર મામલે કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા, પુણા વિસ્તારમાં દુષ્કર્મ બાદ કરાઇ હત્યા, એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે ફટકારી સજા