Gujarat/અરવલ્લી:ભિલોડા તાલુકામાં મોડી રાતથી વરસાદ, ભિલોડા સહીત આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, શામળાજી પંથકમાં પણ રાત્રિથી ઝરમર વરસાદ, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી,
Gujarat/DGGI ચેન્નાઇનો મુન્દ્રા પોર્ટ પર સપાટો, સુગંધિત તમાકુનું એક કન્ટેનર કર્યું સીઝ, મુન્દ્રા કસ્ટમ ને 4 મહિના પહેલા એલર્ટ કરાયું હતું, કસ્ટમની SIIB શાખા દ્વારા તપાસ કરવામાં આવી, શંકાસ્પદ સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યા હતા, લેબ રિપોર્ટમાં ખાવા યોગ્ય ના હોવાનું સામે આવ્યુ હતુ, ચેન્નાઇની ગોવિંગ એન્ટરપ્રાઈઝ કરતી હતી GST ચોરી,
Gujarat/બોટાદઃ રોજિદમાં કથિત લઠ્ઠા કાંડ મામલો, મૃત્યુઆંક વધીને 24 થયો, સારવાર લઇ રહેલા વધુ 5 લોકોના મોત, 49થી વધુ લોકો સારવાર હેઠળ,
Not Set/બોટાદના રોજીદ લઠ્ઠાકાંડ મામલાની તપાસ માટે સરકારે કરી SITની રચના… ઘટનામાં 22 થી વધુ લોકોનાં થયાં છે મોત
Gujarat/બોટાદના રોજીદ ગામે લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, 5 આરોપીની ધરપકડ, 26 લોકો સારવાર હેઠળ, રોજીદના 5 લોકોના મોત, ચંદરવા, દેવગના, અણીયાલી અને ઉચડીના 2-2 લોકોના મોત, આકરુના 3 અને અન્ય ગામના 2 લોકોના મોત
Gujarat/ઉડાન હોલીડેએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 100 લોકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડ્યા
Gujarat/મહેસાણાઃ બહુચરાજીમાં ધોધમાર વરસાદ, મોઢેરા અને બહુચરાજી પંથકમાં વરસાદ, અડધો કલાકથી પડી રહ્યો છે વરસાદ, સાંજ પડતા વરસાદનું ફરી બીજો રાઉન્ડ શરૂ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, રાજ્યમાં આજે કોરોનાના નવા 633 કેસ, આજે કોરોનાના 731 દર્દી ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5613, રાજ્યમાં 24 કલાકમાં 3 દર્દીના મોત
Gujarat/બોટાદઃ રોજિદમાં કથિત લઠ્ઠા કાંડ મામલો, રોજિદ ગામના સરપંચનો મોટો દાવો, દેશી દારૂના અડ્ડા અંગે પોલીસને જાણ કરી હતી, દારૂ વેચાણની પોલીસને જાણ કરી હતી, જાણ કરી હોવા છતા પોલીસે કાર્યવાહી ન કરી