Gujarat/ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 5 દિવસ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસ 700ને પાર, 24 કલાકમાં કોરોનાના 717 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 3879, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ 300ને પાર, 24 કલાકમાં 562 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
Gujarat/ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, રાજ્યમાં ઉનાળું મગની ટેકાના ભાવે ખરીદી કરાશે, 21 જુલાઇથી ખરીદીનો કરાશે પ્રારંભ, પ્રતિ ક્વિન્ટલ રૂ.7275ના ટેકાના ભાવે ખરીદી કરાશે, ગ્રામ્યકક્ષાએ ઇગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવવાની રહેશે
Gujarat/ગાંધીનગરઃ ટોલ ફ્રી નંબર કરવામાં આવ્યો જાહેર, વરસાદ દરમિયાન આકસ્મિક દુર્ઘટના માટે નંબર જાહેર, કલેકટર દવારા નંબર જાહેર કરાયો જાહેર, 1077 અને 07023256720 પર સંપર્ક કર
International/બોરિસ જોન્સને બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું, દેશજોગ સંબોધનમાં કરી સત્તાવાર જાહેરાત
Gujarat/રાજકોટ: જામકંડોરણા પાસેની ફોફળ નદી પુલ ધરાશાયી થતા જામકંડોરણાથી ગોંડલ જતો માર્ગ બંધ, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે, લોધિકા અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક