Gujarat/
રાજકોટ: જામકંડોરણા પાસેની ફોફળ નદી પુલ ધરાશાયી થતા જામકંડોરણાથી ગોંડલ જતો માર્ગ બંધ, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે, લોધિકા અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક
