Gujarat/રાજ્યમાં આગામી પાંચ દિવસ ભીષણ ગરમીની આગાહી… સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં રહેશે હીટવેવની અસર
Gujarat/આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે ગુજરાતના પ્રવાસે…. ચૂંટણી પહેલા રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે છે જે. પી. નડ્ડા
Gujarat/હેરોઈન સાથે 9 પાકિસ્તાની પેડલર ઝડપાયા.. ગૃહ મંત્રીએ કહ્યુ વેલકમ ટુ ગુજરાત જેલ… 8 માસમાં 25 હજાર કરોડનું ઝડપાયું ડ્રગ્સ
International/ટેસ્લાના માલિક એલન મસ્ક બન્યા ટ્વિટરના પણ માલિક… 3200 અબજ રૂપિયામાં ખરીદી સોશયલ મીડિયા સાઈટ
Gujarat/વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, હિટ એન્ડ રનમાં બાઇક ચાલકનું મોત, જૂપિટર ચાર રસ્તા પર થયો અક્સ્માત, રોંગ સાઇડથી આવતા ડમ્પરે બાઇકને મારી ટક્કર, નો એન્ટ્રીમાં ડમ્પર ચાલકે હાંક્યુ ડમ્પર, અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર, મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી
Gujarat/અંકલેશ્વર GIDCમાં આગની ઘટના, રિદ્ધિ ફાર્મા કંપનીમાં લાગી આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ, આગ પર કાબૂ મેળવવાના હાથ ધરાયા પ્રયાસ
Gujarat/અરવલ્લીઃ ભિલોડામાં ગેસની બોટલ બ્લાસ્ટ, શ્રી દુર્ગા હોટલમાં ગેસની બોટલ બ્લાસ્ટ, હોટલમાં ગેસની બોટલ ફૂટતા લાગી આગ, સ્થાનિકએ બોચલો દૂર કરતા મોટી દુર્ઘના ટાળી, સ્થાનિકએ જહેમત બાદ આગ પર કાબુ, ઘર વપરાશની ગેસની બોટલનો હતો વપરાશ
National/PM મોદીને પુરસ્કારથી કરાયા સન્માનિત, લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત, રાષ્ટ્રનિર્માણમાં અનુકરણીય યોગદાન માટે સન્માનિત, સન્માન સમારોહમાં પીએમ મોદીનું સંબોધન
Gujarat/નવસારીઃ પ્રતાપનગર ફૂડ પોઇઝનિંગની અસર, મોટા ફળીયામાં ફૂડ પોઇઝનિંગની અસર, 21 જેટલા લોકોને ઝાડા – ઉલ્ટીની અસર, લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગની ટીમે હાઉસ ટુ હાઉસ તપાસ