Gujarat/ વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના,  હિટ એન્ડ રનમાં બાઇક ચાલકનું મોત,  જૂપિટર ચાર રસ્તા પર થયો અક્સ્માત,  રોંગ સાઇડથી આવતા ડમ્પરે બાઇકને મારી ટક્કર,  નો એન્ટ્રીમાં ડમ્પર ચાલકે હાંક્યુ ડમ્પર,  અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર,  મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી

Breaking News