Gujarat/19મી એપ્રિલે PM મોદી ગુજરાત આવશે, PM મોદી જામનગરની લેશે મુલાકાત, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો કાર્યક્રમ, સેન્ટર બિલ્ડિંગની આધારશિલા રાખશે
Gujarat/2022ની ચૂંટણીને લઈને ભાજપનું અભિયાન, 7થી 20 એપ્રિલ સુધી સામાજિક ન્યાય પખવાડિયું, સ્થાપના દિવસથી કાર્યક્રમની ઘડાઈ રૂપરેખા, પ્રજાલક્ષી યોજનાઓનો કરશે પુરજોશમાં પ્રચાર, પ્રજાલક્ષી 20 યોજનાઓનો કરશે પ્રચાર
Gujarat/સુરતઃ યુવકને યોગ્ય સારવાર ન મળતા મોત, પરિવારજનોએ લગાવ્યા હોસ્પિ. આરોપ, સિવિલ હોસ્પિ.માં યુવકનું નિપજ્યું મોત, યુવકને કાર ચાલકે લીધો હતો અડફેટે, ગઇકાલે રાત્રે 9 વાગ્યા લાવ્યા હતા હોસ્પિ., નવીસીવીલ હોસ્પિ.માં ડોક્ટરની હાજરી ન હતી
Gujarat/સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલ ઓઇલ મિલમાં દરોડા, ખાદ્યતેલના ભાવ વધતા કરાયા દરોડા, કેન્દ્રમી ટીમ દ્વારા કરવામાં આવ્યા દરોડા, સૌરાષ્ટ્રની ટોચની ઓઇલ મિલોમાં તપાસ, ટીમ દ્વારા અલગ અલગ 11 સ્થળોએ તપાસ, સ્ટોક મર્યાદાના નિયમને લઇ ટીમ દ્વારા ચેકિંગ
Gujarat/રાજકોટઃ PSIની નોકરી લાલચ આપી છેતરપીંડીનો મામલો, મુખ્ય સુત્રધાર કિષ્ના ભરડવા જામીન મુકત, સેશન્સ અદાલત દ્વારા જામીન મંજૂર, PSIની નોકરીની આપી હતી લાલચ, નોકરી આપવાની લાલચે લોખો પડાવ્યા, મુખ્ય સૂત્રાધારનો કિષ્ણા ભરડવા હતો આરોપી
Gujarat/સરકારી ડોકટરની હડતાલ વેગવાન, મ્યુનિ. મેડિકલ કોલેજનું સમર્થન, એનએચએલ મેડિકલ કોલેજમાં દેખાવો, ડોકટરની હડતાલનો આજે ત્રીજો દિવસ, ચોથી વખત હડતાલના માર્ગે તબીબો, તબીબી હડતાલના કારણે દર્દીઓ ત્રસ્ત, સરકારી હોસ્પિટલોમાં તબીબીસેવા ખોરંભે
Gujarat/પાટણઃ ગુંડા તત્વોના આતંકનો વિડિયો વાયરલ, દંપતિ પર ગુંડા તત્વોએ કર્યો હુમલો, વિજય સિનેમાના પાર્કિગ પાસેની ઘટના, ગાડી બાઇકને અડી જતા કર્યો હુમલો, શહેરમાં વધી રહ્યા છે ગુંડાઓનો આતંક, ગુંડા તત્વોને નથી રહ્યો પોલીસનો ખોફ, પોલીસ પેટ્રોલિંગ દાવાઓ પોકળ
Gujarat/સુરતઃ ઉમરપાડા કોંગ્રેસમાં ભંગાણ, 300 થી વધુ કોંગી કાર્યકરો જોડાયા ભાજપમાં, માંગરોળના ઝરપણ ગામે હતો કાર્યક્રમ, નારસિંગ વસાવા સહિત કોંગી કાર્યકરો જોડાયા, પ્રદેશ કોંગ્રેસના માજી મંત્રી છે નારસિંગ વસાવા, જૂથવાદ, અવગણનાથી કંટાળી આપ્યું રાજીનામું, ગણપતસિંહ વસાવાના હસ્તે કેસરિયો ધારણ કર્યો, માંગરોળના ધારાસભ્ય છે ગણપતસિંહ વસાવા, વિકાસના કામોથી પ્રેરાઈને ભાજપમાં જોડાયા