Gujarat/રાજકોટ જિ.કોંગ્રેસ પ્રમુખ આવતીકાલે કરશે પદગ્રહણ, અર્જુન ખાટરિયા જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત, નાગર બોર્ડિંગ ખાતે પદગ્રહણ કરી નોંધાવશે વિરોધ, આવતીકાલે મોંઘવારી સામે દેખાવમાં લેશે ભાગ, વિરાણી ચોકમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ
Gujarat/ખેડૂતોને મોંઘવારીનો વધુ એક માર, DAPના ખાતરમાં 150 રૂપિયાનો વધારો, DAP ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા, NPK ખાતરમાં 285 રૂપિયાનો વધારો
Gujarat/આમ આદમી પાર્ટી, સુરત માટે ખુશખબર, કોર્પોરેટર કૂંદક કોઠિયા ફરીથી આપમાં જોડાયા, 14 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા હતા, બે મહિનામાં ભાજપથી થયો મોહભંગ, સુરત વોર્ડ નંબર 4ના કોર્પોરેટર છે કોઠિયા
Gujarat/શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન, ચૂંટણીનો સમય ડિસેમ્બર સુધી છે-વાઘાણી, હજુ અમારી પાસે વિકાસ માટે પૂરતો સમય, અમારી ટર્મ ડિસેમ્બરમાં થાય છે પૂર્ણ, ચૂંટણીપંચ નક્કી કરશે ચૂંટણીની તારીખ
Gujarat/ચૂંટણીના ભણકારા વચ્ચે એક્શનમાં આપ, કેજરીવાલ અને માન આવશે ગુજરાત, આજે રાત્રે 8-30 કલાકે અમદાવાદ આવશે, આવતીકાલે અમદાવાદ પૂર્વમાં રોડ શો, રોડ શોની પોલીસે આપી મંજૂરી, બંને નેતાઓનો બે દિવસનો છે પ્રવાસ
Gujarat/સુરતઃ કૃષિ મંત્રી મુકેશ પટેલનું નિવેદન, ખેડૂતોને 8 કલાક પૂરતી વીજળી મળી રહેશે, ગુજરાતમાં હવે ખેડૂતોને પૂરતી વીજળી મળતી રહેશે, ખેડૂતોને વીજળી બાબતે કોઈ પ્રોબ્લેમ નહીં થાય, બંધ પડેલા ફીડરો ચાલુ કરવામાં આવ્યા છે, થોડા સમય માટે વીજળીની સમસ્યા સર્જાઇ હતી
Gujarat/રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-2 શિક્ષકોના પ્રમોશન અટક્યા, જીપીએસસીના ચેરમેન નિવૃત્ત થતાં ભરતી ખોરંભે, શિક્ષકોના પ્રમોશન અટકતાં શિક્ષણમંત્રી સુધી રજૂઆત, પ્રમોશન અટકતાં શિક્ષકોને થયો અન્યાય, ચેરમેનની નિયુક્તિ કરી સમસ્યા નિવારવા માગ, શિક્ષકો ઉપરાંત અન્ય વિભાગોના પ્રમોશન પણ ખોરંભે
Gujarat/વન રક્ષકની પરીક્ષામાં કૌભાંડ મામલો, મોડાસા ખાતે વિદ્યાર્થીઓએ આપ્યું આવેદન, વિદ્યાર્થીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, કૌભાંડીઓને કડક સજાની માગ, વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની કરી માગ
Gujarat/સુરતઃ સચિન GIDC વિસ્તારની ઘટના, વોચમેનનું કાર્ડ બતાવી 6 લાખ લૂંટી ગયો, રૂપિયા લઈને ભાગતો વોચમેન સીસીટીવીમાં કેદ, ગોવર્ધન મિલના માલિક પાસે લૂટ્યા પૈસા, માર્ચ એન્ડિંગના હિસાબના રૂપિયાની લૂંટ, વોચમેન સુમિત શર્મા બાઇક પર ફરાર, સચિન GIDC પોલીસે તપાસ આરંભી
Gujarat/બનાસકાંઠાઃ અણદાભાઈ પટેલે આપ્યું રાજીનામું, બનાસ બેંક ચેરમેન પદેથી આપ્યું રાજીનામુ, થરા માર્કેટનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ રાજીનામું, અણદા પટેલ દ્વારા થરા ખાતે મિટિંગનું કરાયું આયોજન