Gujarat/સુરત: મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટના, રસ્તા પર જતી યુવતીને ટ્રકે અડફેટે લીધી, ગંભીર ઇજા થતા યુવતીનું ઘટનાસ્થળે મોત, અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર, અમરોલી પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ આરંભી
Gujarat/દિયોદરની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત, મોત લઇ પરિવાર જનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો, જાડા ગામની મહિલા સારવાર દરમિયાન મોત, ડૉક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારજનો આક્ષેપ
Gujarat/ખેડા: વર્ષ 2008ની વિદ્યાસહાયક ભરતી કૌભાંડ મામલો, મહેકમ કરતા વધુ ભરતી કરાયેલ શિક્ષકોને કરાયા છૂટાં, હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષકોને નોકરીથી કરાયા છુટા, કૌભાંડીઓ દ્વારા તત્કાલીન સમયે કરાઈ હતી ભરતી, 64 વધારાની ભરતી પૈકી 37 શિક્ષકોને કરાયા ફરજમુક્ત, ડીપીઓ દ્વારા તાત્કાલિક અસરથી તમામને કર્યા મુક્ત, ખેડાના 34, મહીસાગરના 3 મળી 37 સામે કાર્યવાહી, જોકે પગારના નાણાં રિકવરી ન કરવાને લઈ શિક્ષકોને રાહત, પૂર્વ ડીપીઓ અને તેમના મળતીયાઓ દ્વારા કરાયું હતું કૌભાંડ, એક સાથે 37 શિક્ષકોને ફરજ મુક્ત કરવામાં આવતા હડકંપ
Gujarat/નર્મદાઃ ભાજપ નેતા અમિત વસાવા સસ્પેન્ડ, મનસુખ વસાવાને તમાચો મારવાની કરી હતી વાત, અમિત વસાવા નર્મદા જિ. આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય, નર્મદા જિ. પ્રમુખે અમિત વસાવાને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ
Gujarat/ગીર સોમનાથઃ બાળકો પાસે શિક્ષિકાએ માલીસ કરાવી માર માર્યો, વાલીઓનો શિક્ષિકા પર આક્ષેપ, વાશોજ ગામની પ્રાથમિક શાળાની ઘટના, સમગ્ર મામલે વાલીઓ દ્વારા આચાર્યને ફરિયાદ, વાલીઓ અને શિક્ષિકા વચ્ચે વાતચીતનો વિડીયો વાઈરલ
Gujarat/મહેસાણાઃ ઉનાવા પેપર કોપી કેસ મામલો, 8 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં ઊંઝા કોર્ટમાં રજૂ, આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા, આરોપીઓએ જામીન માટે કરી હતી આરજી, કોર્ટે જામીન અરજીનો ચુકાદો અનામત રાખ્યો, સોમવાર ઉપર જામીન અરજીનો ચુકાદો અનામત
Gujarat/ગાંધીનગરઃ વિદ્યાસહાયકો પહોંચ્યા સચિવાલય, ગેટ ન. 1 પાસે બેઠા ધરણા પર, વિદ્યાસહાયકોની જગ્યામાં વધારો કરવા કરી માંગ, નિયમોનું પાલન કરવાની માંગ સાથે ધરણા, બેરોજગાર વિદ્યાસહાયકોને ન્યાય આપવા માંગ
Gujarat/અમદાવાદઃ આપ પાર્ટીના બેનરો ઉતારતા ઘર્ષણ, અસારવા વિસ્તારમાંથી બેનરો ઉતારતા ઘર્ષણ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ
Gujarat/ભારતમાં GST કલેક્શનનો રેકૉર્ડ તૂટયો, 1.42 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન, માર્ચ મહિનામાં તૂટયો રેકૉર્ડ, 1.42 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન
Gujarat/અમદાવાદના અસારવામાં રહીશોનો વિરોધ, પતરાવાળીચાલીના રહીશોનો વિરોધ, રી-ડેવલોપમેન્ટમાં ઘર 28 ચો.મીટર થઇ જતા હોવાનો વિરોધ, 2016ની પોલીસી પ્રમાણે 10 ટકા વધારવાની માગ, 2016ની પોલીસી પ્રમાણે મકાન બનાવી દેવાની માગ