Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ: એરપોર્ટ પરથી ફરી ઝડપાયું ડ્રગ્સ,  કેન્યાના બે નાગરિકો પાસેથી ઝડપાયું ડ્રગ્સ,  8.05 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો,  ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 60 કરોડ રૂપિયા,  DRIની મોટી કાર્યવાહી

Gujarat/જૂનાગઢ: ફાયર NOC વગરની બિલ્ડિંગને કરાઇ સિલ,  વણઝારી ચોક નજીક વિ આર્કેડ સિલ કરાયું,  ફાયર NOCન હોવાથી મનપાએ સિલ માર્યું

Gujarat/અમરેલી: ગૌશાળામાં લાગી આગ,  300થી વધુ ગાયોનો ઘાસચારો બળીને ખાખ,  ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી

Gujarat/બનાસકાંઠા: આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો,  જમીનની લાલચમાં પુત્રએ કરી પિતાની હત્યા,  પોલીસની પુછપરછમાં પુત્રએ હત્યા કરી હોવાનું કબુલ્યું

Gujarat/યુક્રેનથી 35 વિદ્યાર્થીઓ પહોંચ્યા સુરત,  વિદ્યાર્થીઓ સુરક્ષિત સુરત પાછા ફર્યા,  ઓપરેશન ગંગા હેઠળ દિલ્હીથી સુરત આવ્યા,  પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઇ

Gujarat/સુરત: મનપાના કર્મચારીનો આપઘાતનો પ્રયાસ,  વરાછા ઝોનના પ્રાયમરી હેલ્થ વર્કર પ્રતાપે કર્યો પ્રયાસ,  સ્યુસાઇડ નોટમાં અધિકારીઓના ત્રાસનો ઉલ્લેખ,  ઉચ્ચ અધિકારીઓની હેરાનગતીના કારણે પગલું ભર્યુ

Gujarat/વડોદરા: ફાયનાન્સ કંપની સાથે 7.70 કરોડની ઠગાઇ,  બોગસ દસ્તાવેજના આધારે લોન લઇ છેતરપીંડિ,  બોગસ લોન વાંચ્છુકો ઉભા કરી કાવતરું ઘડ્યું,  22 લોકો સામે પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

Gujarat/બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ના પરીક્ષાની તારીખો જાહેર,,,, 24 એપ્રિલે યોજાશે પરીક્ષા

Not Set/યુક્રેન રશિયા યુદ્ધની ક્રૂડ પર માઠી અસર, ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા, વૈશ્વિક બજારમાં બેરલ દીઢ 118 ડોલરે ક્રૂડ, પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાનું નિશ્ચિત, તોતિંગ ભાવ વધારા માટે રહેજો તૈયાર

Not Set/રશિયા-યુક્રેન યુદ્ધને લઈને UNGAમાં પ્રસ્તાવ, યુક્રેનમાંથી રશિયન સેના હટાવવાનો પ્રસ્તાવ, પ્રસ્તાવના સમર્થનમાં 141 , વિરૂદ્ધમાં 5 વોટ, ભારત સહિત 35 દેશોએ વોટિંગમાં ન લીધો ભાગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy