Gujarat/યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, ‘રશિયાએ સામાન્ય લોકો પર મિસાઈલ હુમલો કર્યો’, ‘કોઈ માફ નહીં કરે, કોઈ ભૂલશે પણ નહીં’, EU સંસદને ઝેલેન્સ્કીએ સંબોધિત કરી, ‘અમે અમારી આઝાદીની લડાઈ લડી રહ્યા છીએ’, ‘રશિયાના હુમલામાં 16 બાળકોના મોત થયા’, ‘ખારકીવ શહેર પર રશિયાએ મિસાઈલ ફેંકી’
Gujarat/રશિયાના હુમલામાં યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીનું નિપજ્યું મોત, વિદેશ મંત્રાલય પ્રવક્તા અરવિંદમ્ બાગચીનું ટ્વીટ, આજે સવારે ખારકીવમાં નિપજ્યું મોત, વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કર્યું, વિદ્યાર્થીના પરિવાર સાથે સંપર્કમાં છે વિદેશ મંત્રાલય, સવારે થયેલા ફાયરિંગમાં નિપજ્યું મોત, ખારકીવમાં સવારે થયું હતુ ફાયરિંગ
Gujarat/અમદાવાદ મ્યુનિ.ના સ્મશાનગૃહમાં ભ્રષ્ટાચાર, સ્મશાનગૃહમાં લાકડાના ભ્રષ્ટાચારનો ભોરીંગ, મૃતકદીઠ 12 મણ લાકડા જરૂરી, માત્ર 8 મણ લાકડા ઉપયોગમાં લેવાતાં, મૃતકદીઠ 4 મણ લાકડાની ખાયકીનો આક્ષેપ, 2 સ્વૈચ્છિકંસંસ્થાને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત, સમભાવ સેવા સંઘ અને કૃષ્ણસેવા સંઘનો સમાવેશ, મ્યુનિ.આરોગ્ય કમિટી હજી અનિર્ણિત, સ્મશાનગૃહમાં લાકડામાં થતી ખાયકી, શહેરમાં 24 સ્મશાનગૃહ આવેલા
Gujarat/સુરતઃ મહેશ સવાણીને આવ્યો હાર્ટ એટેક, આપના પૂર્વ નેતા છે મહેશ સવાણી, મહેશ સવાણીને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા, મહેશ સવાણીની હાલત હાલ સ્થિર
Gujarat/વડોદરાઃ ITનું મેગા સર્ચ ઓપરેશન પૂર્ણ, આર્કિટેક રુચિર શેઠ સહિત 35 સ્થળે કરાયું સર્ચ, રજાના દિવસે પણ સર્ચ ચાલુ રાખી મળ્યા દસ્તાવેજો, ઢગલાબંધ દસ્તાવેજોની સ્ક્રુટીની, બિલ્ડરોની બેનામી મિલકતોની માહિતી કરશે જાહેર
Not Set/યુક્રેનના મિલિટ્રી બેઝ પર ભીષણ હુમલો, 70થી વધુ યુક્રેની સૈનકોના થયા મોત, ઓખતિર્કાના મિલિટ્રી બેઝ પર હુમલો, રશિયા દ્વારા કરવામાં આવ્યો હુમલો
Gujarat/રાજકોટ: દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર, રાજકોટ ડેરીએ કિલો ફેટે ભાવ વધાર્યા, રાજકોટ ડેરીએ રૂપિયા 10નો કર્યો ભાવ વધારો, દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂપિયા 680 ભાવ મળશે
Gujarat/#RajkotPolice કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ SRPF ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલ તરીકે બદલી કથિત તોડકાંડને લઇને આવ્યા હતા વિવાદમાં IPS ખુર્શીદ અહેમદને રાજકોટ CPનો ચાર્જ સોંપાયો
Gujarat/લગ્નમાંથી નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર, તમામ પ્રકારના કાર્યક્રમોમાંથી પણ મર્યાદા દૂર, સરકારે હટાવ્યા નિયંત્રણ, કોરોનાના કેસ ઘટતા નિર્ણય, માસ્કમાંથી ન આપી મુક્તિ