Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/99 પાલિકાના 11 સ્થળોએ સ્થપાશે સોલાર પ્લાન્ટ, 1.90 મેગાવોટની ક્ષમતાના સોલાર પ્લાન્ટ સ્થપાશે, 12.36 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ, સોલાર પ્લાન્ટથી 1.98 કરોડની વીજ બચત થશે, સરકારના નિર્ણયથી લાંબા ગાળે થશે લાભ

Not Set/રશિયન મીડિયાનો મોટો દાવો, રશિયાના ન્યૂક્લિયર ટ્રાયડે યુદ્ધાભ્યાસ શરૂ કર્યો, ‘ન્યૂક્લિયર ટ્રાયડને એલર્ટ પર રાખવામાં આવ્યું’, રશિયાના રક્ષામંત્રીએ પુતિનને આપી જાણકારી, મિસાઈલ કમાંડને પણ એલર્ટ અપાયું

Not Set/યુક્રેન અને રશિયા યુદ્ધને લઈને મોટા સમાચાર, બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત શરૂ, બેલારૂસમાં શરૂ થઈ વાટાઘાટો, સરેન્ડર કરવાનો અમારો ઈરાદો નથીઃ ઝેલેન્સ્કી, બેલારૂસ સરહદ પર બંને દેશો વચ્ચે વાતચીત

Gujarat/અમૂલ દૂધમાં લીટરે રૂપિયા 2નો વધારો, અમૂલ ગોલ્ડ 500 ગ્રામનો નવો ભાવ રૂ. 30, અમૂલ તાજા 500 ગ્રામનો નવો ભાવ રૂ. 24, અમૂલ શક્તિ 500 ગ્રામનો નવો ભાવ રૂ. 27, આવતીકાલથી લાગુ પડશે ભાવ વધારો

International/મોદી સરકારે બોલાવી ઇમર્જન્સી બેઠક, યુક્રેન સંકટને બેઠકમાં ચર્ચા, કેંદ્ર સરકારના ચાર મંત્રી જશે યુરોપ, યુક્રેનના પડોશી દેશો સાથે કરશે વાટાઘાટો, હરદીપ પૂરી, વીકે સિંહ જશે યુરોપ જશે, કિરણ રિજિજુ, જ્યોતિરાદિત્ય પણ યુરોપ મોકલાશે

International/યુક્રેનની મદદ માટે આગળ આવ્યુ સ્વીડન, સેના સાથે સંસાધનો પૂરા પાડશે સ્વીડન, એન્ટી ટૈંક લોન્ચર પણ આપશે સ્વીડન

International/યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ટ્વીટર પેજ શરૂ, ઓપરેશન ગંગા નામથી ટ્વીટર પેજ શરૂ કરાયુ, પેજ પરથી ફસાયેલા ભારતીય માગી શકે છે મદદ, તમામ લોકો આ પેજ પર તેમની સમસ્યા જણાવી શકે, પેજ પરથી ફસાયેલા ભારતીય માગી શકે છે મદદ

International/યુક્રેનની રાજધાની કીવમાં બ્લાસ્ટ, રશિયન સેનાએ કર્યો મોટો બ્લાસ્ટ, 950થી વધુ ઠેકાણા ધ્વસ્ત કર્યાનો રશિયાનો દાવો, ઠેકાણા ધ્વસ્ત કર્યાનો રશિયનાએ કર્યો દાવો, રશિયાએ યુક્રેન પર હુમલા કર્યા વધુ તેજ

Gujarat/ICAI ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર, દેશમાં CAનું સરેરાશ 11 ટકા પરિણામ, અમદાવાદનું સરેરાશ 36 ટકા પરિણામ, ટોપર્સમાં 2 અમદાવાદના વિદ્યાર્થીઓનો સમાવેશ, સીમર હુડા અને રિયા શાહનો ટોપર્સમાં સમાવેશ, ઓલ ઇન્ડિયા રેન્કમાં 37 અને 48મા ક્રમે અમદાવાદી

Not Set/ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, યુક્રેન બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ, આજે રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટથી વતન વાપસી, ઝેહોની બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓને લવાયા, રોમાનિયા બાદ હંગેરીથી આવ્યા સારા સમાચાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy