Gujarat/
99 પાલિકાના 11 સ્થળોએ સ્થપાશે સોલાર પ્લાન્ટ, 1.90 મેગાવોટની ક્ષમતાના સોલાર પ્લાન્ટ સ્થપાશે, 12.36 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ, સોલાર પ્લાન્ટથી 1.98 કરોડની વીજ બચત થશે, સરકારના નિર્ણયથી લાંબા ગાળે થશે લાભ
