Gujarat/પોરબંદર: પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી, બે બોટ અને 12 જેટલાં માછીમારોનું કર્યું અપહરણ, બે દિવસ પહેલા પણ 2 બોટ અને 12 જેટલા માછીમારોનું અપહરણ, IMBL નજીકથી બોટ અને માછીમારોનું કરાયું અપહરણ, બંને બોટ ઓખાની હોવાની શક્યતા, પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ કર્યું અપહરણ, 10 દિવસમાં 6 બોટ અને 40 જેટલા માછીમારોનું અપહરણ
Gujarat/મહેસુલ મંત્રી કરશે મહેસુલ મેળાની શરૂઆત, મહેસુલ મેળાની શરૂઆત કરશે રાજેન્દ્ર ત્રિવેદી, મહેસુલના લગતા પ્રશ્નો અંગે કરશે શરૂઆત, તાત્કાલિક સ્થળ પર પ્રશ્નોનું નિરાકરણ કરાશે, દ.ગુજરાતના વલસાડથી કરશે શરૂઆત, ગુરૂવાર વલસાડ અને શુક્રવારે નવસારીમાં યોજાશે
Gujarat/રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સામે વધુ એક આક્ષેપ, રવુભા ધાંધલે કર્યો ક્રાઇમ બ્રાન્ચ સામે આક્ષેપ, PSI જોગરાણા અને PI ગઢવી સામે કર્યો આક્ષેપ, ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફએ દબાણ કરી પ્રોપર્ટી પચાવી, પોલીસ કમિશ્નરને લેખિતમાં કરી હતી ફરિયાદ, અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં, 4 દિવસ વગર વાકે કસ્ટડીમાં રાખવાનો આક્ષેપ
Gujarat/પૂર્વ MLA છબીલ પટેલ સામે દુષ્કર્મનો કેસ, દિલ્હીમાં 2018માં દાખલ થયો હતો કેસ, દુષ્કર્મ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, આરોપોમાં કોઇ તથ્ય ન હોવાથી નિર્દોષ છુટકારો, અગાઉ રેકી કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા
Gujarat/અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 49 આરોપી દોષિત, આવતીકાલે દોષિતોને સજાનું એલાન, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 49 આરોપી દોષિત, સિરિયલ બ્લાસ્ટ કેસમાં 28 લોકો નિર્દોષ જાહેર, પુરાવાના અભાવે 28 લોકોને નિર્દોષ જાહેર કરાયા
Gujarat/અમદાવાદ મનપાનું બજેટ મંજૂર, 696 કરોડના વધારા સાથેનું બજેટ મંજૂર, સ્ટેન્ડિગ કમિટીએ મંજૂર કર્યું બજેટ, બજેટમાં ટેક્ષમાં કોઈપણ વધારો નહીં, ઇલેક્ટ્રિક વાહનોમાં 100% કરમાં રાહત, મનપામાં ભળેલા નવા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત, મકરબા ખાતે રેલવે ઓવરબ્રિજ બનશે, 30 કરોડના ખર્ચે બનશે રેલવે ઓવરબ્રિજ, રામદેવનગરથી ઇસ્કોન અંડરપાસ બનાવાશે, હાથીજન થી વિવેકાનંદનગર રિવરબ્રિજ બનશે, રૂ. 3 કરોડના ખર્ચે તૈયાર થશે રિવરબ્રિજ, પૂર્વ ભાગમાં અદ્યતન ટેકનોલોજી વાળો હોટમીક્ષ પ્લાન્ટ
International/ફ્રાંસમાં ઈસ્લામને નવું રૂપ આપવામાં આવશે, ફ્રાંસમાં બનાવવામાં આવી નવી ફોરમ, ફ્રાંસના પ્રમુખ મેક્રોનના નિર્ણય સામે હોબાળો, ફ્રાંસમાં કટ્ટરપંથીઓના હુમલા વધતા નિર્ણય, ફ્રાંસમાં ધ ફોરમ ઓફ ઈસ્લામ સામે રોષ, ફ્રાંસના મુસ્લિમો નવી ફોરમથી ભડક્યાં
Gujarat/છોટાઉદેપુરમાં ભુવાએ મહિલા પર આચર્યુ દુષ્કર્મ, છોટાઉદેપુરના વાસણા ગામની ઘટના, ભૂવાએ અંધશ્રદ્ધાની આડમાં દુષ્કર્મ આચર્યુ, પતિની આત્માની આડમાં દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ, કોઈ સભ્યનું મૃત્યુ થશે તેવુ કહી બનાવી ભોગ, મહિલા ડિપ્રેશનમાં આવી ઝેરી દવા પીધી, પોલીસે ફરીયાદના આધારે આરોપીની કરી ધરપકડ
Gujarat/રાજકોટ પોલીસ સામે ચોતરફા રાજકીય આરોપ, પોલીસ વિરુદ્ધ MLA બાદ હવે મંત્રીનું દબાણ, મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું, આક્ષેપો ગંભીર, કડક પગલા લેવા ગૃહમંત્રીને કરાઇ છે રજૂઆત, 8 દિવસ પહેલા રજૂઆત થઇ ચૂકી હોવાનો દાવો, કોર્પોરેટર નીતિન રામાણી પણ આવ્યા મેદાનમાં, વોર્ડ 15ના કોર્પોરેટરે અભિનંદનના વહેતા કર્યા મેસેજ
Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.ની સેનેટ ચૂંટણીને લઇ મોટા સમાચાર, ગુનાહિત ઇતિહાસ ધરાવનાર નહીં લડી શકે ચૂંટણી, રાજ્ય સરકારનો સરાહનીય નિર્ણય, સેનેટ ચૂંટણીમાં સ્વચ્છ પ્રતિભા જ બની શકશે ઉમેદવાર, સતાધીશોએ રાજ્ય સરકાર પાસે માગ્યું હતું અર્થઘટન, ટાડા, પાસા, મની લોન્ડરિંગના આરોપીને સ્પષ્ટ ના, કોપી કેસ વાળા પણ નહીં લડી શકે સેનેટ ચૂંટણી, અર્થઘટનથી ભાજપના સિન્ડિકેટ સભ્યોને આંચકો, ભાજપના રાજભા જાડેજા, વિવેક હીરાણીને થશે અસર