Gujarat/વડોદરાની કંપનીમાં બ્લાસ્ટનો મામલો , કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં થયો હતો બ્લાસ્ટ , બ્લાસ્ટમાં કુલ 4 કર્મચારીના નિપજ્યા મોત , ફાયર બ્રિગેડની તપાસમાં મોટો ખુલાસો થયો , ફાયર સ્ટેશન અધિકારી નિકુંજ આઝાદનું નિવેદન , ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા , ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે , વધુ ગરમ થતા અને પ્રોપર મેઇન્ટેન ન થતા ફાટ્યાનું અનુમાન , કંપનીનું GEB નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું , શ્રોફ હોસ્પિ.માં સારવાર દરમિયાન 2 કર્મીઓના મોત
Gujarat/સુરતની શાળાઓમાં વધી રહ્યા છે કોરોના કેસ , વધુ 2 સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ . LP સવાણી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓને કોરોના , કોરોના સંક્રમિત પિતાના સંપર્કમાં આવતા પોઝિટિવ , ધો. 7-11માં અભ્યાસ કરતા હતા બંને ભાઈઓ , I.N ટેકરાવાળા સ્કૂલમાં 1 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ , ધોરણ 11 માં અભ્યાસ કરે છે વિદ્યાર્થી , સલામતીના ભાગરૂપે વર્ગખંડ કરાયો બંધ , LP સવાણીમાં 52 વિદ્યાર્થીઓના કરાયા ટેસ્ટ , તમામ વિદ્યાર્થીઓના રિપોર્ટ આવ્યા નેગેટિવ
Gujarat/વડોદરાના વડસરબ્રીજ નજીક કંપનીમાં બ્લાસ્ટ , કંપનીના બોઇલરમાં થયો બ્લાસ્ટ , કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં ફાટ્યું બોઇલર , બોઇલર ફાટતા કેટલાક કર્મચારી દાઝ્યા , ઇજાગ્રસ્તકર્મીને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા , પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
Gujarat/અમદાવાદના મકરબામાંથી પકડાયો ચરસનો જથ્થો , બે કાશ્મીરી યુવક ચરસના જથ્થા સાથે ઝડપાયો , સરખેજ પોલીસે બંનેની કરી ધરપકડ , આરોપીઓ પાસેથી દોઢ લાખનું ચરસ ઝડપી પાડ્યું , પોલીસે 990 ગ્રામ કાશ્મીરી ચરસ પકડાયું , સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.માં બીકોમનું પેપર ફૂટવાનો મામલો , બીકોમના અર્થશાસ્ત્રનું પેપર થયું હતી લીક , સૌરાષ્ટ્ર યુનિ. પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું , આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે , યુનિ. પોલીસે ત્રણ શકમંદ શખ્સોને પકડી લીધા , પેપર ક્યાંથી આવ્યું તે બાબતે તપાસ શરૂ , ગઇકાલે યુનિ.ના વોટ્સઅપ ગ્રુપમાં થયુ હતુ લીક , જે વ્યક્તિએ પેપર લીક કર્યું તેને ઝડપી પાડ્યો
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસ 100ના આંકને પાર, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 111 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 43 કેસ, રાજકોટમાં કોરોનાના 14 કેસ, સુરતમાં 18 અને વડોદરામાં 11 કેસ, રાજ્યમાં કોરોનાથી બે દર્દીઓના મોત, છેલ્લા 24 કલાકમાં 78 લોકો ડિસ્ચાર્જ
National/મધ્યપ્રદેશમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત, રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ, ઓમિક્રોનના સંકટને લઈ લેવાયો નિર્ણય
Gujarat/સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.COMના સેમેસ્ટર 3નુ પેપર લીક થયાનો આક્ષેપ.. 10 વાગ્યે પરીક્ષા હતી અને 9 વાગ્યે પેપર ફૂટ્યાનો આક્ષેપ
Gujarat/વૈષ્ણોદેવી ખાતે ઊંઝાના 600 યાત્રાળુ ફસાયા, રેલ રોકો આંદોલન અંતર્ગત ટ્રેન સેવા છે બંધ, ઊંઝા APMCના ચેરમેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર, 600 યાત્રાળુઓને પરત લાવવા લખ્યો પત્ર, યાત્રિકોને સહીસલામત ગુજરાત લાવવા અપીલ, વૈષ્ણોદેવી કટરા ખાતે યાત્રાળુઓ ફસાયા છે
Gujarat/બનાસકાંઠાના ધાનેરામાં ACBની ટ્રેપ, બે મહિલા કર્મી લાંચ લેતા ઝડપાઈ, 1 હજારની લાંચ લેતા ACBએ ઝડપી, આરોગ્ય વિભાગની કરાર આધારિત 2 મહિલા કર્મી, સરકારી સહાય આપવાના કામે માંગી હતી લાંચ