Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/કોરોનાના કેસમાં ફરી ‘મન્ડે ઈફેક્ટ’!, છેલ્લાં 24 કલાકમાં 31 હજાર નવા કેસ, 24 કલાકમાં 36 હજાર કોરોના મુક્ત, કેરળમાં 24 કલાકમાં 19,600 નવા કેસ, દેશમાં એક્ટિવ કેસ 3.64 લાખ, કેરળમાં સર્વાધિક 2.09 લાખ એક્ટિવ કેસ

Gujarat/કેવડિયા ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી , કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કેવડિયામાં , SOU ખાતે નવનિર્મિત રેડિયો સ્ટેશનની લીધી મુલાકાત , આદિવાસી RJ સહિત રેડિયો ટીમને અભિનંદન પાઠવ્યા , ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કની પણ લીધી મુલાકાત , SOU ખાતે લેશર-પ્રોજેક્શન મેપીંગ-શો નિહાળ્યો

Gujarat/કુંવરજી બાવળિયાને ફરી સોંપાયું અધ્યક્ષનું સુકાન , અખિલ ભારતીય કોળી સમાજના બન્યા રાષ્ટ્રીય અધ્યક્ષ , દિલ્લી ખાતે મળેલ કોળી સમાજની બેઠકમાં નિર્ણય , રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 12 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,911 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 13 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,179 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 150

Gujarat/અમદાવાદમાં છવાયો વરસાદી માહોલ, જન્માષ્ટમી પર્વ પર ધોધમાર, શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ, બોડકદેવ, સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ, નિકોલ, ઓઢવ અને બાપુનગરમાં વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક, ભારે બફારાથી લોકોને મળી રાહત

International/ભારતને પેરાલિમ્પિકમાં બીજો ગોલ્ડ મેડલ , ભારતના સુમિત અંટિલને મળ્યો ગોલ્ડ મેડલ , જ્વેલીન થ્રોમાં સુમિત અંટિલને ગોલ્ડ મેડલ , સુમિત અંટિલે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ , સુમિતે 68.55 મીટરનો કર્યો સર્વશ્રેષ્ઠ થ્રો , ભારતને ઓલિમ્પિકમાં હવે કુલ 7 મેડલ , પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતનો ગોલ્ડન ડે , એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ સાથે સપાટો , ઓલિમ્પિકની ટેલીને પેરા એથ્લીટ્સે વટાવી

Blast/વલસાડ કંપનીમાં બ્લાસ્ટ, વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત સરીગામ  જી.આઈ.ડી.સી ની કંપનીમાં બ્લાસ્ટ થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે , સરીગામ જી.આઈ.ડી.સી. માં આવેલ સરવાઈવલ ટેલનોલોજી નામની કંપનીમાં થયેલ બ્લાસ્ટમાં 1 કામદાર નું મોત થયું છે જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ થયા છે , ઘાયલોને હાલ નજીક ના હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, હાલ સરીગામ,વાપી,ઉમરગામ સહિતની ફાયર ની ટિમ ઘટના સ્થળે પોહચી.

Gujarat/ભગવાન શામળિયાને રાજભોગ આરતી કરાઇ, શામળાજી મંદિરમાં ભક્તોના ઘોડાપુર, બપોર બાદ ભક્તોની ભીડ જોવા મળી, કોરોના કારણે મટકી ફોડ કાર્યક્રમ બંધ રખાયો , ભગવાનના બાળ સ્વરૂપનને બેસાડવામાં આવશે રથમાં, રથમાં બેસાડી અને મંદિરની પરિક્રમાં કરવામાં આવી

India/રાહુલ ગાંધીએ ટ્વિટર પર મોદી સરકાર પર સાધ્યું નિશાન, બંધારણનાં આર્ટિકલ 15-25 પણ વેચી દીધા?, શું અનુચ્છેદ 15 અને 25 અલગ છે?, રાહુલ ગાંધીએ ટ્વિટર દ્વારા વીડિયો શેયર કર્યો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં મોદી સરકાર પર પ્રહાર

Gujarat/સૌરાષ્ટ્રવાસીઓને જન્માષ્ટમી પર્વે રેલવેની ભેટ, દ્વારકા જતા યાત્રીઓની સુવિધામાં થશે વધારો, રાજકોટ-ઓખા નવી સ્પે.ટ્રેન શરૂ કરાશે રાજકોટથી દ્વારકા જતા યાત્રીઓને ધ્યાને રાખી નિર્ણય, પોરબંદર-સોમનાથ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય, વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy