Gujarat/સુરતમાં બે વર્ષમાં સૌથી વધુ પોલીસકર્મી સંક્રમિત, છેલ્લા બે વર્ષમાં 1000 જવાનો થયા સંક્રમિત, 789 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત થયા, 31 SRP, 37 હોમગાર્ડ, 44 TRB જવાનો સંક્રમિત, પોલીસમાં વધી રહેલા સંક્રમણને રોકવા લેવાયા પગલાં, ટ્રાફિક પોલીસમાં વધી રહેલા સંક્રમણે ચિંતા વધારી, ટ્રાફિક પોલીસના 110 કરતા વધુ જવાનો થયા સંક્રમિત
Gujarat/સુરતમાં મ્યુકોરમાઇકોસીસનો કહેર યથાવત, મ્યુકોરમાઇકોસીસમાં વધુ બે દર્દીઓના મોત, સિવિલ હોસ્પિટલમાં 6 નવા દર્દીઓ દાખલ, સ્મીમેર અને સિવિલમાં કુલ 170 દર્દી સારવાર હેઠળ, સરકારી હોસ્પિટલમાં મ્યુકોર.ના 18 સર્જરી કરાઈ, સિવિલમાં અત્યાર સુધી કુલ 11ના મોત થયા, સ્મીમેર હોસ્પિટલમાં 7 વ્યક્તિઓના મોત થયા
Rajkot/કોરોનાને લઈ રાજકોટ માટે સારા સમાચાર, 54 દિવસ બાદ રાજકોટમાં ઘટ્યો મૃત્યુ આંક, 24 કલાકમાં કોરોનાથી 7 દર્દીના થયાં મોત, કોરોનાના કેસ ઘટતાં મૃત્યુઆંકમાં પણ ઘટાડો, બીજી લહેરમાં મૃત્યુ આંક પીક પર રહ્યો હતો, જિલ્લા વહીવટી તંત્રએ લીધા રાહતના શ્વાસ
Surat/સુરતમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં, 18 થી 44ની વયનાનું કોરોના વેક્સિનેશન, એક દિવસમાં 18 હજારથી વધુને અપાઈ રસી, 45+ વયના લોકો વેક્સિન લેવામાં ઉદાસીન, 44થી વધુ વયના 1682 લોકોએ પહેલો ડોઝ લીધો, 45+ વયના 218 લોકો બીજો ડોઝ લેવા આવ્યા, વેક્સિનની કામગીરી ઝડપી બનાવવા પાલિકાની મથામણ
Ahmedabad/અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર, શહેરમાં AMTS-BRTS સેવા ફરી શરૂ કરાશે, 28 મે થી બસ સેવા ફરી શરૂ કરવામાં આવશે, માસ્ક વગર મુસાફરને બસમાં પ્રવેશ નહીં મળે, 50 ટકા મુસાફરોની કેપેસીટી સાથે બસ શરૂ કરાશે
India/કોરોનાની ત્રીજી લહેર અંગે રાહતના સમચાર, બાળકોના માતા-પિતાએ ડરવાની જરૂર નથી, AIIMSના નિર્દેશક ડૉ.રણદીપ ગુલેરિયાનું નિવેદન, ત્રીજી લહેર બાળકોને પ્રભાવિત નહીં કરે:ગુલેરિયા, બીજી લહેરમાં બાળકોમાં ચેપ ઓછો જોવા મળ્યો
India/કોરોના સંક્રમિત મિલ્ખાસિંહની તબિયત લથડી, ચંદીગઢના મોહાલી ખાતે હોસ્પિટલમાં ખસેડાયા, 91 વર્ષીય એથ્લેટ મિલ્ખાસિંહ ફ્લાઇંગ શીખથી વિખ્યાત, થોડા દિવસ પહેલાં કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ, એથ્લેટ મિલ્ખાસિંહ હોમ આઇસોલેટ થયા હતા
India/દેશમાં બેંકો સાથે 5 લાખ કરોડના ફ્રોડ, બેંકો સાથે લોનના નામે ફ્રોડની ઘટના વધી, 45,613 કેસ નોંધાયા RTI હેઠળ ઘટસ્ફોટ, 90 નાણા સંસ્થાઓ છેતરપિંડીનો ભોગ બની, સૌથી વધુ SBI સાથે 78072 કરોડ રૂપિયાનું ફ્રોડ, બીજા ક્રમે PNB સાથે 39733 કરોડની છેતરપિંડી, RBIના આંકડા મુજબ 4.92 લાખ કરોડની છેતરપિંડી
India/બંગાળની ખાડીમાં યાસ ચક્રવાતનું તોળાતું સંકટ, આવતીકાલે ચક્રવાત બંગાળ-ઓડિશાને ઘમરોળશે, બંગાળ, ઓડિસા, આંધ્રમાંથી લોકોનું કરાયું સ્થળાંતર, 5 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, નૌસેનાના 4 અને વાયુસેનાના 11 વિમાન તૈનાત, 25 હેલિકોપ્ટર અને NDRFની 149 ટીમ રહેશે તૈનાત, બંગાળ, ઓડિસા, આંધ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તૈનાત,
National/દેશમાં સેકન્ડ વેવના વળતા પાણી,40 દિવસે નવા કેસ બે લાખ નીચે,રિકવરી-નવા કેસ વચ્ચે મોટું અંતર,24 કલાકમાં સવા ત્રણ લાખ રિકવર,દેશમાં કુલ રિકવરી 2.40 કરોડ,એક્ટિવ કેસનો આંક 26 લાખ નીચે