Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Rajsthan/ગુજરાતથી રાજસ્થાન જવા માટે નેગેટિવ રિપોર્ટ જરૂરી, ગુજરાતથી રાજસ્થાન જતાં યાત્રી માટે સમાચાર, રાજસ્થાન જતાં યાત્રીએ બતાડવો પડશે ટેસ્ટ રિપોર્ટ, RTPCR ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવો પડશે, 72 કલાક જૂનો RTPCR નેગે.રિપોર્ટ બતાડવો પડશે, રિપોર્ટ નહીં અપાય તો 15 દિવસ કવોરોન્ટાઇન કરાશે

India/દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, 20 દિવસમાં 12 વખત થયો ભાવવધારો, 12 વખત કુલ 2.81 રૂ. પેટ્રોલ મોંઘુ થયુ ડીઝલ 3.34 રૂ.મોંઘુ થયું, કોમનમેનને મોંઘવારીનો માર, મુંબઇમાં પેટ્રોલ 100રૂ.પ્રતિ લિટરે પહોંચ્યું, રાજસ્થાનનાં શ્રીનગરમાં પેટ્રોલ રૂ.104.18 પ્રતિ લિટર

Gujarat/મ્યુકોરમાઇકોસિસ સામે લડવા ગુજ.સરકાર સજ્જ, મ્યુકોરમાઇકોસિસનો ઇન્જે.નો જથ્થો ગુજરાત આવ્યો, મુખ્યમંત્રી રૂપાણીએ સત્તાવાર જાણકારી આપી, જનરલ હોસ્પિ,મ્યુનિ.કોર્પો.સંચાલિત હોસ્પિટલોને ફાળવાશે, મ્યુકોરમાઇકોસિસનાં 20,700 ઇન્જેકશન ફાળવાયા, એમ્ફોટેરિસીન-બી ઇન્જેકશન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે, આરોગ્ય વિભાગનાં દિશાનિર્દેશ મુજબ થશે ફાળવણી, કોરોનાની જેમ મ્યુકોર.સામે પણ ગુજરાત મેળવશે સફળતા, રાજ્ય સહિત સમગ્ર દેશમાં મ્યુકર.નાં કેસો વધ્યાં, ગુજરાતમાં દર્દીઓ માટે સરકારી હોસ્પિ.માં વોર્ડ શરૂ કરાયા

India/દેશમાં સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદનું નામ, વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ દેશમાં 7માં ક્રમાંકે, અમદાવાદ એરપોર્ટ પર 36.42 લાખ મુસાફરો નોંધાયા, વર્ષ 2019-2020ની સરખામણીમાં ઓછા મુસાફરો, ગત વર્ષ કરતાં 68.10 ટકા મુસાફરોમાં થયો ઘટાડો

India/યાસ વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટ પર, 26મીએ બંગાળ-ઓડિશા પર ત્રાટકશે, પ્રભાવિત ક્ષેત્રોમાં NDRFની 65 ટીમો તૈનાત કરાઇ, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત, 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન, તટીય જિલ્લાઓમાં ભારે વરસાદની વકી, PM મોદીએ તંત્રની તૈયારીઓની કરી હતી સમીક્ષા

Gujarat/રાજ્યમાં વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી બનાવાશે, 18 થી 44 વયનાને અપાશે કોરોના વેક્સિન, 30 હજારને બદલે 1 લાખ ડોઝ વેક્સિન અપાશે, અગાઉ 30 હજાર ડોઝની ફાળવણી થતી હતી, એક સપ્તાહમાં અંદાજે 8 લાખ યુવાઓને મળશે લાભ

Delhi/દિલ્હીમાં ખેડૂત આંદોલનને વિપક્ષનો ટેકો, 26 મે એ ખેડૂત આંદોલનને 6 મહિના થશે પૂર્ણ, ખેડૂતોની 26 મે એ દેશવ્યાપી આંદોલનની હાકલ, ખેડૂત આંદોલનને 12 વિપક્ષોએ આપ્યું સમર્થન, કૃષિ કાયદા રદ કરવાની માગ મુદ્દે કરશે આંદોલન, કોંગ્રેસ, એનસીપી, સપા સહિતના પક્ષો જોડાશે

America/USની કંપની મોડર્નાના CEOની ચેતવણી, નવા વોરિયન્ટથી બચવા 3 ડોઝ લેવા પડશે, કોરોના રસીના 2 નહીં પણ 3 ડોઝ લેવા પડશે. કોરોનાના નવા સ્વરૂપથી ખતરો વધી શકે છે, વેક્સિન એક ચોક્કસ સમય સુધી રહેશે અસરકારક

National/દેશમાં હવે મૃત્યુઆંક ચિંતાજનક,24 કલાકમાં 4,500થી વધુ મોત,દેશમાં કુલ કેસ હવે ત્રણ લાખને પાર,રિકવરીના મોરચે જો કે મોટી રાહત,24 કલાકમાં ત્રણ લાખથી વધુ રિકવરી,24 કલાકમાં નવા કેસ સવા બે લાખ,એક્ટિવ કેસ હવે 27 લાખની સપાટીએ

Gujarat/અમદાવાદમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ,નિકોલમાં સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ,ચોકલેટની લાલચ આપી આચર્યું દુષ્કર્મ,બાળકીને દુખાવો થતા ફૂટ્યો ભાંડો,નિકોલ પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધાયો,આરોપીને હ્રદયમાં દુખાવો થતા હોસ્પિ. ખસેડ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy