National/
દેશમાં હવે મૃત્યુઆંક ચિંતાજનક,24 કલાકમાં 4,500થી વધુ મોત,દેશમાં કુલ કેસ હવે ત્રણ લાખને પાર,રિકવરીના મોરચે જો કે મોટી રાહત,24 કલાકમાં ત્રણ લાખથી વધુ રિકવરી,24 કલાકમાં નવા કેસ સવા બે લાખ,એક્ટિવ કેસ હવે 27 લાખની સપાટીએ
