Gujarat/રાજકોટમાં 24 કોરોનાથી 6 દર્દીઓના મોત, કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત , 6 પૈકી 1 આફ્રિકન વિદ્યાર્થીનું થયું મોત , મારવાડી યુનિ.માં અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થી , મોત અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
Gujarat/અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન વધ્યા, મનપા દ્વારા નવા 18 વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન, થલતેજમાં 3 અને સરખેજમાં 1 વિસ્તાર , સૌથી વધુ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પશ્ચિમ વિસ્તારમાં, શહેરમાં 145 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન અમલી
Gujarat/સુરતમાં રેલવે સ્ટેશને કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા , તમામ મુસાફરોનું કરાઈ રહ્યું છે કોરોના ટેસ્ટિંગ , મુસાફરો ટેસ્ટ માટે નથી આપી રહ્યા સહયોગ ,
Gujarat/દેશભરમાં કોરોનાને એક વર્ષ થયું પૂર્ણ , અમદાવાદમાં 1 વર્ષ બાદ પણ કોરોના બેકાબુ, અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાનાં 443 કેસ, કાલુપુર શાકમાર્કેટમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન , માર્કેટમાં અનેક લોકો જોવા મળ્યા માસ્ક વગર
Gujarat/શક્તિપીઠ અંબાજી મંદિરનો મહત્વપૂર્ણ નિર્ણય, મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી આવનાર પર પ્રતિબંધ , ટૂંકા વસ્ત્રો પહેરી આવતાં ભક્તોન પ્રવેશ પર રોક , મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રવેશ દ્વાર પર લગાવાયા બોર્ડ , મંદિરની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરવા વિનંતી ,
Gujarat/સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, કોરોનાને નાથવા મનપાની કવાયત, મનપા કરી રહી છે સર્વેલન્સની કામગીરી, 1595 ટીમ કરી રહી છે સર્વેલન્સની કામગીરી, 7,94,288 વ્યક્તિઓના કરાયા સર્વેલન્સ, APX સર્વેમાં કુલ 2,41,371 ઘરોનું કરાયું સર્વે, મનપા દ્વારા કરાઈ રહ્યું છે ડોર ટૂ ડોર સર્વેલન્સ
Gujarat/રાજકોટ જેતસલર ગામે સગીરાની હત્યાનો મામલો, ભાજપ પ્રદેશ પ્રમુખ જશે જેતલસર ગામ, કિશોરીના પરિવારની મુલાકાત લઈ પાઠવશે સાંત્વના, સી.આર.પાટીલ મૃતક કિશોરીને પાઠવશે શ્રદ્ધાંજલિ , સી.આર પાટીલ સાથે ભાજપના આગેવાનો રહેશે હાજર
Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 1580 કેસ, 24 કલાકમાં 989 દર્દી કરાયા રિકવર, અમદાવાદમાં સૌથી વધુ 443 કેસ, 24 કલાકમાં 7 દર્દીનાં કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં હાલ 7,321 કોરોના એક્ટિવ કેસ
Gujarat/સુરતમાં હીરાબજાર આજે રહેશે બંધ, કોરોના વધતા કેસને લઈ નિર્ણય, ડાયમંડ મેન્યુ.ફેક્ટર યુનિટ અને હીરાબજારો બંધ, સુરત ડાયમંડ એસો. દ્વારા કરાઇ જાહેરાત
Gujarat/રાજકોટમાં જુગારધામ પર પોલીસના દરોડા, AAP ઉમેદવારના ભાઈના ઘરમાંથી ઝડપાયું, વોર્ડ નં.1માંથી ચૂંટણી લડેલા AAP ઉમેદવાર , AAP ઉમેદવાર અશ્વિન ઠાસરાના ભાઈ નિલેશ , ઘરમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા , 5 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો